યુક્રેન અને રશિયા સમર્થિત વિદ્રિહીઓ વચ્ચે કેદીઓની આપ-લે

    ૨૮-ડિસેમ્બર-૨૦૧૭

 
 
યુક્રેન અને દેશના પૂર્વીય ભાગના અલગાવવાદી વિદ્રોહીઓની વચ્ચે છેલ્લા ૧૫ મહિનામાં પહેલી વખત કેદીઓનું આદાન પ્રદાન થયું છે. યુક્રેને ૭૪ કેદીઓને સોપ્યા અને તેના બદલામા યુક્રેને ૨૩૦ લોકોને રશિયા સમર્થિત વિદ્રોહીવાળા વિસ્તારમાં મોકલ્યા. ઉલ્લેખનીય છે વર્ષ ૨૦૧૪થી યુક્રેનના ક્રિમીયા મહાદ્વીપ પર રશિયાના કબ્જા પછી પૂર્વીય યુક્રેનમાં સંઘર્શ શરૂ થયો છે…