ઓસ્ટ્રેલિયાના વડપ્રધાનને શા માટે ફટકારવામાં આવ્યો ૧૬૦૦૦ નો દંડ

    ૩૦-ડિસેમ્બર-૨૦૧૭

 
આપણે પશ્ચિમી સંસ્કૃતિનું આધળું અનુકરણ કરીએ છીએ પણ ખરેખર જે વાતનું અનુકરણ કરવું જોઈએ તે કરતા નથી. જરા વિચારો આપણા દેશના વડાપ્રધાનને કોઈ નિયમ તોડવા બદલ દંડ ફટકારી શેક? વડાપ્રધાનને જવા તો વડાપ્રધાનના પટ્ટાવાળાને પણ અહિં દંડ નથી ફટકારાતો. પણ ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન મૈલ્કન ટર્નબુલને એક નાવડીમાં લાઈફ જેકેટ વગર મુસાફરી કરવા બદલ ૧૬૦૦૦ રૂપિયાનો($૨૫૦) દંડ ફટકારવામાં આવ્યો છે. આ દંડ ભર્યા પછી વડાપ્રધાન ટર્નબુલે જણાવ્યું કે હું તો માત્ર ૨૦ મિટર સુધીજ નદીમાં આગળ ગયો હતો. પણ ભવિષ્યમાં આવેઅએ ભૂલ ન થાય તેનું ધ્યામ રાખીશ…