ચૂંટણી - ૨૦૧૨ : એક નજર

    ૦૬-ડિસેમ્બર-૨૦૧૭

  • છેલ્લી ત્રણ ચૂંટણીમાં ભાજપને ૪૮થી ૫૦ ટકા વોટ મળ્યા.
  • દરેક વખતે ભાજપ-કોંગ્રેસ વચ્ચેના વોટનું અંતર ૧૦ ટકા
  • ઓછું માર્જિન ધરાવતી બેઠકો નિર્ણાયક બની શકે છે.
  • છેલ્લી ત્રણ ચૂંટણીમાં ભાજપને ૪૮થી ૫૦ ટકા વોટ મળ્યા.
  • સોજીત્રા બેઠક પર કોંગ્રેસના પૂનમભાઈ પરમારની માત્ર ૧૬૨ મતના માર્જિનથી જીત થઈ હતી.
  • ઘાટલોડિયા બેઠક પરથી આનંદીબહેન પટેલે સૌથી મોટા માર્જિન ૧.૧૦ લાખ મતોથી જીત મેળવી હતી.
  • કુલ ૯૭ મહિલા ઉમેદવારો મેદાનમાં હતી, જેમાંથી ૬૪ની ડિપોઝિટ પણ ડૂલ થઈ હતી.
  • કામરેજ બેઠક પર સૌથી વધુ ૨.૧૯ લાખ મતદાતાઓએ મતદાન કર્યંુ હતું.
  • કુલ ૪૧ જેટલા પક્ષોએ ચૂંટણીમાં ઝંપલાવ્યું હતું.
  • ૧૯૬૨ની પ્રથમ ચૂંટણીમાં ૧૦૯૬૦ પોલિંગ બૂથ હતા. ૨૦૧૨માં તેની સંખ્યા ૪૪૫૭૯ની થઈ હતી.
  • કોંગ્રેસના એક માત્ર ઉમેદવાર અશ્ર્વિન કોટવાલ હતા, જેમને પક્ષમાં સૌથી વધુ માર્જિન ૫૦,૦૦૦થી વધુ જીત મેળવી હતી.
  • સોજીત્રા, કલોલ, કાંકરેજ અને આણંદ એ ચાર બેઠકો પર જીતનું માર્જિન ૧૦૦૦ મતોથી પણ ઓછું હતું.