રોમાનિયામાં ભણાવવામાં આવે છે રામાયણ મહાભારતના પાઠ

    ૧૮-મે-૨૦૧૭


રોમાનિયાનાં રાજદૂત રાડૂ એક્ટાવિયન ડોબરે કહ્યું હતું કે, ભારત અને રોમાનિયા વચ્ચેના સાંસ્કૃતિક સંબંધો કેટલા મજબૂત છે, એનો અંદાજ આ વાત પરતી લગાવી શકાય છે કે, અમારે ત્યાં ૧૧મા ધોરણનાં બાળકોને રામાયણ અને મહાભારતના પાઠ ભણાવવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે, રોમાનિયાની શાળાના ૧૧મા ધોરણમાં ઇન્ટરનેશનલ કલ્ચરના રૂપે રામાયણ, મહાભારત ભણાવવામાં આવે છે.