ત્રણ તલાક ધર્મનો મામલો હશે તો દખલ નહીં : ન્યાયાલયઆઈ ઓબ્જેક્શન ? મી લોર્ડ : અનુપમ ખેર

    ૦૯-જૂન-૨૦૧૭

 


ત્રણ તલાક મુદ્દે સુનવણી કરી રહેલા ૫ જજોની ટીમે કહ્યું હતું કે, જો ત્રણ તલાકનો મામલો ઇસ્લામ ધર્મનો હશે તો અમે તેમાં દખલ નહીં દઈએ. તેના પર ચરિત્ર અભિનેતા અનુપમ ખેરે અનુપમ ટિપ્પણી કરી હતી. તેઓએ ન્યાયાલયને તીખો સવાલ કરતાં કહ્યું હતું કે : માઈ લોર્ડ

  • જો તમે ધર્મના મામલે દખલ દેવા માંગતા ન હોય તો જલ્લીકટ્ટુ, દહીહાંડી, ગૌ-હત્યા, રામમંદિર જેવા અનેક મુદ્દા છે, જેને લઈ બેબાક દખલ દો છો તો શું હિન્દુ ધર્મ તમને ધર્મ નથી લાગતો ?
  • જો તમે કુરાનમાં લખાયેલા ત્રણ તલાકને માનો છો, તો પછી પુરાણમાં લખાયેલા રામના અયોધ્યામાં પેદા થયા હોવાનું કેમ નથી માનતા ?
  • ગૌ-માંસ ખાવું ન ખાવું તે લોકોની મરજી પર છોડી દેવું જોઈએ, પરંતુ સૂવરનું માંસ તે નહીં ખાય, કારણ કે તે તેમના ધર્મની વિરુદ્ધ છે.
  • શનિ શિંગણાપુર મંદિરમાં મહિલાઓનો પ્રવેશ નિષેધ અત્યાચાર છે. પણ હાજીઅલી દરગાહમાં મહિલાઓનો પ્રવેશ આપવો - ન આપવો તે તેમના ધર્મનો આંતરિક મામલો છે.
  • પરદાપ્રથા એક સામાજિક બૂરાઈ છે, પરંતુ બુરખો તે તેમના ધર્મનું પ્રતીક છે.
  • જલ્લીકટ્ટુમાં જાનવરો પર અત્યાચાર થાય છે, પરંતુ બકરી ઈદની કુર્બાની ઇસ્લામની શાન છે.
  • દહીહાંડી ખતરનાક ખેલ છે, પરંતુ ઈમાન હુસેનની યાદમાં તલવારબાજી તે તેમના ધર્મનો મામલો છે.
  • શિવજીને દૂધ ચઢાવવું દૂધની બરબાદી છે, પરંતુ મજારો પર ચાદર ચડાવવાથી મન્નતો પૂર્ણ થાય છે.
  • અમે બે અમારા બે એ પરિવાર નિયોજન છે, પરંતુ કીડી મકોડાની જેમ બાળકો પેદા કરવા એ અલ્લાહની નિયામત છે.
  • ભારત તેરે ટુકડે હોંગે કહેવું એ અભિવ્યક્તિની આઝાદી છે અને તેનાથી દેશને કોઈ જ ખતરો નથી, જ્યારે વંદેમાતરમ્ કહેવાથી ઇસ્લામ ખતરામાં આવી જાય છે.
  • કાશ્મિરમાં સૈનિકો પર પથ્થર મારતા યુવકોને ભટકેલા નવયુવાનો ગણવા અને પોતાના બચાવમાં પગલાં લેનારા સૈનિકોને માનવાધિકારોના દુશ્મનો ગણવા.
  • એક દરગાહ પર વિસ્ફોટથી હિન્દુ આતંકવાદ શબ્દ ગઢી દેવામાં આવે છે, જ્યારે જે લોકો રોજેરોજ બોમ્બ વિસ્ફોટો કરે છે તેમને કોઈ ધર્મ નથી.