રોજ સવારે કરો આ પાંચ યોગ, દિવસભર રહેશો તરોતાજા

    ૧૦-જાન્યુઆરી-૨૦૧૮

 
 
બાલાસન
જેનાથી તનાણ દૂર થશે, શરીરને ઊર્જા મળશે
 
ભુજંગાસન
આ આસન કરવાથી કરોડરજ્જુનાં હાડકાં સશક્ત બને છે અને પીઠમાં લચીલાપણું આવે છે.
 
તાડાસન
પગમાં મજબૂતી આવે છે. પંજા મજબૂત બને છે, પેટ સંબંધી રોગ દૂર થાય છે.
 
વક્રાસન
આ આસનના અભ્યાસથી લીવર, કિડની, પેનક્રિયાઓ પ્રભાવિત થાય છે, જેનાથી આ અંગ નિરોગી રહે છે.
 
વીરભદ્રાસન
યોગ શરૂ કરનાર માટે છે, શક્તિ વધારે છે, પગ, ઘુંટણ સારા રહે છે. આળસ દૂર થાય છે
 
જુવો વિડીઓ...