VIDEO : મેચ દરમિયાન ધોનીએ વિરાટને કહ્યું “ચિકુ સીધો થઈ જા…”

    ૦૯-ફેબ્રુઆરી-૨૦૧૮

 
 
એક વાત તો પાક્કી થઈ ગઈ છે કે મેચ દરમિયાન મહેન્દ્રસિંહ ધોનીનું માત્ર બેટ કે હાથ પગ જ નહિ પણ મોઢું પણ બહુ ચાલે છે. વિકેટ પાછળથી અપાતી ધોનીની સલાહ ટીમ માટે ઉપયોગી સાબિત થઈ રહી છે. સાઉથ આફ્રિકા સામેની છેલ્લી મેચની જ વાત કરીએ તો મેચ દરમિયાન ટીમ ઈન્ડિયા ફિલ્ડિંગ કરી રહી હતી ત્યારે વિકેટ પાછળથી આવતી ધોનીની સલાહ દરેક ખેલાડીને સંભળાઈ રહી હતી. મેચ દરમિયાન માઈકમાં ધોનીની અવાજ સ્પષ્ટ સંભળાતી હતી. તમે પણ સાંભળો…
- બોલ અપને સે કમ જ્યાદા ધૂમ રહા હૈ કુછ કરને કા નહિ હૈ…
 
- હલ્કા બહાર રખ સકતા હૈ ઇસકો…
 
- દો કદમ પીછે રહેના, સામને મૈં દેખૂંગા…
 
- થોડા પીછે હિ રહેગાં…
 
- ચીકુ ફિર સીધા હો જા…
 
- વો પીછે હિ રહેગા…
 
- બહાર બાલા સીધા હિ નિકાલના…
 
- દેખના મિલર આજ આડા મારેગા…
 
- ભાઈ યે બોલ તો આડા હૈ, પક્કા આડા મારેગા
 
- બહુત ખરાબ ધૂપ હૈ ઉધર સે…
 
- ઇસકા પેર ઇધર ગીર રહા હૈ…
 

તમે પણ સાભળો…..