ભારતમાં મહિલાઓ સુરક્ષિત નથીની વાતો કરનારા લોકોએ આ ફોટા જોઇ લેવા જોઇએ…

    ૨૭-એપ્રિલ-૨૦૧૮

 
 
છેલ્લા કેટલાક દિવસથી ભારતમાં બળાત્કારના મુદ્દાઓ પર ચર્ચા કરી એવું સાબિત કરરવાનો પ્રયાસ થઈ રહ્યો છે કે ભારતમાં મહિલાઓ સુરક્ષિત નથી. બળાત્કાર અને બળાત્કારીઓનો સાથ આપવાની વાત નથી, આવા લોકોને થાય એટલી કડક સજા થવી જ જોઇએ પણ આ કિસ્સાઓને નામે ભારતને દેશ-વિદેશમાં જેરીતે બદનામ કરવાની કોશિશ થઈ રહી છે તે ખોટી વાત છે. આ બદનામ કરના લોકો માટે ખાસ આ તસવીર…
 

 
 
ભારતના સુરક્ષામંત્રી નિર્મલા સિતારમનની “નમસ્તે”ની નીતિ ચીન ગમી. શાંઘાઈ કો-ઓપરેટીવ ઓર્ગેનાઈસેશનની મિટીંગમાં ભારતના સુરક્ષામંત્રી નિર્મલા સિતારમન.
 


 
ચીનના શાંઘાઈમાં યોજાયેલી શાંઘાઈ કો-ઓપરેટીવ ઓર્ગેનાઈસેશનની મિટીંગમાં ભારતના વિદેશ મંત્રી સુષમા સ્વરાજ
ચીનમાં યોજાયેલી વિદેશપ્રધાનોનીની બેઠકમાં ભારતના વિદેશ મંત્રી સુષમા સ્વરાજે વટથી સંરક્ષણનો મુદ્દો ઉઠાવ્યો હતો…