(એ) કરમસદ (બી) નડિયાદ
(સી) ખેડા (ડી) વલ્લભ વિદ્યાનગર
૨. કર્ણાટક રાજ્યમાં વિધાનસભાની કેટલી બેઠકો છે ?
(એ) ૨૨૨ (બી) ૨૨૦
(સી) ૨૨૫ (ડી) ૨૨૪
૩. ફ્રાન્સ ફિલ્મ ફેસ્ટીવલ ક્યાં ઉજવાય છે ?
(એ) પેરિસ (બી) લંડન
(સી) લોસ એન્જલ્સ (ડી) બર્લિન
૪. ‘ઓશો : અધર સાઈડ ઑફ એશિયન’ ફિલ્મ કોણ બનાવી રહ્યું છે ?
(એ) સંજય લીલા ભણસાલી (બી) સુભાષ ઘાઈ
(સી) વિધુ વિનોદ ચોપ્રા (ડી) વિશાલ ભારદ્વાજ
૫. અબજપતિઓની સંખ્યાના મામલે ભારત વિશ્ર્વમાં કેટલામું સ્થાન ધરાવે છે ?
(એ) ચોથુ (બી) તૃતીય
(સી) પાંચમુ (ડી) સાતમું
૬. હિંમતનગરના મેહુલ જોશીએ શેમાં હિંમત દર્શાવીને ઐતિહાસિક સિદ્ધિ મેળવી ?
(એ) બોક્સિગં (બી) ઇંગ્લિશચેનલ
(સી) માઉન્ટ એવરેસ્ટ (ડી) ફ્રાન્સ ડી ટુર
૭. અમેરિકન સ્વિમર કેટી લેડેસ્કી કયા સ્ટ્રોક-સ્ટાઈલ ૧૪ જેટલા વર્લ્ડ રેકોર્ડ ધરાવે છે ?
(એ) ફ્રી સ્ટાઈટલ (બી) બેક સ્ટ્રોક
(સી) બટરફ્લાય (ડી) બ્રેસ્ટ સ્ટ્રોક
૮. બ્રિટનના શાહી પરિવારના લગ્નમાં પ્રિન્સ ચાર્લ્સ એ કઈ ભૂમિકા ભજવી હતી ?
(એ) બેસ્ટ ફ્રેન્ડની (બી) માર્કલના ભાઈની
(સી) મેગનમાર્કલના પિતાની (ડી) રાજાની
૯. દેશમાં સૌથી ઓછા બે દિવસ માટે મુખ્યમંત્રી કોણ બનેલ છે ?
(એ) નીતીશકુમાર (બી) સતીશપ્રસાદસિંહ
(સી) ઓ.પી. ચૌટાલા (ડી) યેદિયુરપ્પા
૧૦. શહેનશાહ અકબરે સૌ પ્રથમ કયો દરિયો જોયો હતો ?
(એ) વેરાવળ (બી) પોરબંદર
(સી) ડુમસ (ડી) ભાવનગર
૧૧. કીર્તિતોરણ ક્યાં આવેલ છે ?
(એ) પોરબંદર (બી) સિદ્ધપુર
(સી) વડનગર (ડી) મોઢેરા
૧૨. કયા ગુજરાતી મહાનુભાવને ટોરેન્ટોમાં ‘પિત્ઝર ઍવોર્ડ’ મળ્યો ?
(એ) ડૉ. એચ. એલ. ત્રિવેદી (બી) બી.વી. દોશી
(સી) કૌમુદીલાખિયા (ડી) ડૉ. તેજસ પટેલ
૧૩. દુનિયાની સૌથી જૂની ફૂટબોલ ટૂર્નામેન્ટ કઈ છે ?
(એ) એફએ કપ (બી) ઇંગ્લીશ ફૂટબોલ લીગ
(સી) કોપાકપ (ડી) લા લીગા
૧૪. સૌર ઊર્જાથી સંચાલિત થતું દેશનું સૌપ્રથમ રેલ્વે સ્ટેશન કયું છે ?
(એ) બેંગ્લોર (બી) ચેન્નાઈ
(સી) કોલકાતા (ડી) ગુવાહાટી
૧૫. વ્લાદિમીર પુટિન કેટલામી વાર રાષ્ટ્ર પ્રમુખ બન્યા ?
(એ) પાંચમી (બી) ત્રીજી
(સી) ચોથી (ડી) બીજી
૧૬. નિપાહ વાઈરસ હમણાં કયા રાજ્યમાં ફેલાયો હતો ?
(એ) કર્ણાટક (બી) કેરળ
(સી) તમિલનાડુ (ડી) બિહાર
૧૭. પાંચ વખત ‘યુરોપિયન ગોલ્ડ શૂ’ મેળવવાનું ગૌરવ કોણે મેળવેલ છે ?
(એ) ક્રિસ્ટિયાનો માદુરો (બી) આંદ્રેસ ઇનિએસ્ટા
(સી) લાયોનલ મેસ્સી (ડી) લૂઈસ સુઆરેઝ
૧૮. નિકોલસ માદુરો ફરી કયા દેશના રાષ્ટ્રપતિ બન્યા ?
(એ) વેનેઝુએલા (બી) કેન્યા
(સી) ઘાના (ડી) બ્રાઝિલ
૧૯. અખિલ ભારતીય પ્રાચ્યવિદ્યાના ૧૦૦ વર્ષના ઇતિહાસમાં કયા ગુજરાતીની પ્રમુખ તરીકે વરણી થઈ ?
(એ) હર્ષદેવ માધવ (બી) મિહિર ઉપાધ્યાય
(સી) ગૌતમ પટેલ (ડી) ભદ્રેશ્ર્વર સ્વામી
૨૦. ઇદ્મ તૃતીયમ ઇદ્મ ચતુર્ધમના સર્જક કોણ હતા ?
(એ) બકુલ ત્રિપાઠી (બી) જ્યોતિન્દ્ર દવે
(સી) હરિન્દ્ર દવે (ડી) વિનોદ ભટ્ટ
જવાબ :............................................................................................................