શાળામાં કંટાળો ન આવે તે માટે નવો આઈડિયા

    ૨૯-સપ્ટેમ્બર-૨૦૧૮


 
 
બાળકોને શાળામાં કંટાળો આવે તે માટે અમેરિકાની ફર્મિગટન હિલ્સની શાળાએ બાળકોને ક્રિએટિવ આઈકાર્ડ બનાવવાની આઝાદી આપી છે. ઘણાં વર્ષોથી શાળાની પરંપરા બની છે, જેમાં બાળકો લોકપ્રિય ફિલ્મ અને ટીવી પાત્રો જેવી વેશભૂષામાં ફોટો પડાવે છે અને તે આઈકાર્ડમાં લગાવે છે. તેમના ક્રિએટિવ ફોટા બાદમાં તે સોશિયલ મીડિયા પર પણ મૂકે છે.