સર્જિકલ સ્ટ્રાઈક – સ્થાનિક નાગરિકો શું કહે છે ? સાંભળો

    ૨૬-ફેબ્રુઆરી-૨૦૧૯

 
 
૧૪ ફેબ્રુઆરી દરેક ભારતીય માટે દુઃખ દિવસ હતો તેમ ૨૬ જાન્યુઆરી હવે આતંકવાદીઓ માટે દુઃખ દિવસ બની ગયો છે. ભારતીય સેનાએ પાકિસ્તાનમાં ઘુસીને સર્જિકલ સ્ટ્રાઈક કરી છે અને મીડિયાના અહેવાલ પ્રમાણે એવું કહેવાય છે કે આ સ્ટ્રાઈક્માં ૪૦૦ જેટલા આતંકવાદીઓ માર્યા ગયા છે.
 
પણ પાકિસ્તાનનું મીડિયા અને પાકિસ્તાનના અધિકારીઓ આ માનવા તૈયાર નથી. તેમનું કહેવું છે કે ભારતે સર્જિકલ સ્ટ્રાઈક કરી તો છે પણ જાન હાની થઈ નથી. જો કે પાકિસ્તાન ખોટું બોલી રહ્યું છે. આવું પહેલી સર્જિકલ સ્ટ્રાઇક વખતે પણ પાકિસ્તાન કરી ચુક્યું છે. આ વખતે શું થયું એ તો થોડા સમયમાં ખબર પડી જશે પણ આ સ્ટ્રાઈકને નજરે જોનારા કેટલાક સ્થાનિક નાગરીકોનો વીડિયો સામે આવ્યો છે. સાંભળો તેઓ શું કહે છે?
 
અહિં એક વાત કહેવી પડે કે આ પાકિસ્તાની નાગરિકો પાકિસ્તાની જહાજ અને ઇન્ડિયન જહાજ એવું કહીને પોતાની વાત કરી રહ્યા છે. પ્રશ્ન એ છે કે રાત્રે ૩ વાગે આકાશમાં ફરતા ફાઈટર પ્લેન કઈ રીતે જોઇ શકાય? અશક્ય છે પણ તેમનું વર્ણન સાંભળવા જેવું છે…
 

સાંભળો...