#BRICS: વિશ્વના પાવરફુલ લીડર્સ ભારતીય વેશમા...
SadhanaWeekly.com       | ૧૬-ઓક્ટોબર-૨૦૧૬


 

ગોવા ખાતે મળેલી બે દિવયસીય 8મી બ્રિક્સ સમિટની શરૂઆત થઇ ચૂકી છે. બ્રિક્સ સમીટ 2016ની યજમાની ભારત કરી રહ્યું છે. આ સમીટ સવારથી મેમ્બર દેશો વચ્ચે મીટિંગનો દોર ચાલુ હતો ત્યાર બાદ રાતના ડિનર પહેલા પાવરફૂલ મેમ્બર દેશોના લીડરો એક ખાસ પ્રકારના ડ્રેસ કોડમાં જોવા મળ્યા હતા. આ સમ્મેલનમાં મોદી જેકેટનો દબદબો જોવા મળ્યો હતો. શનિવારે રાત્રે ડિનરમાં રશિયા, ચીન, બ્રાઝીલ અને દક્ષિણ આફ્રિકાના વડા પણ જે જેકેટ પહેરીને આવ્યા હતા તે બધા મોદી જેકેટમાં સજ્જ હતા. પ્રધાનમંત્રી મોદી પોતાના ડ્રેસિંગને ખાસ મહત્વ આપે છે. ત્યારે અન્ય દેશોના વડાઓએ પણ બ્રિક્સ સંમેલનમાં મોદીની ડ્રેસિંગ સ્ટાઈલને અનુસરવાનું પસંદ કર્યુ