આ ફોટોને ફોટોગ્રાફીમાં ઓસ્કાર ગણાતો એવોર્ડ મળ્યો છે
SadhanaWeekly.com       | ૨૧-ઓક્ટોબર-૨૦૧૬

Tha Alley Cat- સાંકડી શેરીની બિલાડી  

 

આ ફોટો જોઈને શું વિચારો છો ? ફોટોગ્રાફરના જોખમ વિશે ને ! આ ફોટો જોઈને એવું લાગે કે એક સાંકડી ગલીમાં મોટી બિલાડી ફરી રહી છે અને ફોટોગ્રાફરે તેને આરામથી ક્લિક કરી લીધી છે. લાગે એવું પણ છે તો આ દિપડો જ. બસ દિપડાની એક છલાંગ અને….

 મુંબઈના જીવવિજ્ઞાનના પ્રોફેસર નયન ખાનોલકરે આ ફોટો પાડ્યો છે. મુંબઈના બોરીવલ્લીની બાજુમાં આવેલી મિલ્ક કોલોનીનો આ ફોટો છે.

એક વાત નક્કી છે કે આજે શહેરો પણ વન્ય જીવનથી વંચિત નથી. ખબર નહી માનવી જંગલમાં રહેવા ચાલ્યો ગયો છે કે જંગલી પ્રાણીઓ શહેરમાં વસવાનું વિચારી રહ્યા છે, પણ જે હોય તે નય ખાનોલકરે આ ફોટાનું શિર્ષક Tha Alley Cat રાખ્યું છે. ‘ધ એલે કેટ’

એક વાત નક્કી છે કે આજે શહેરો પણ વન્ય જીવનથી વંચિત નથી. ખબર નહી માનવી જંગલમાં રહેવા ચાલ્યો ગયો છે કે જંગલી પ્રાણીઓ શહેરમાં વસવાનું વિચારી રહ્યા છે, પણ જે હોય તે નય ખાનોલકરે આ ફોટાનું શિર્ષક ‘The Alley Cat’ રાખ્યું છે. ‘એલે કેટ’ સાંકડી શેરીની બિલાડી જે ફોટો એ નયનભાઈને વાઈલ્ડ લાઈફ ફોટોગ્રાફર ઓફ ધી ઈયર બનાવી દીધા છે. આ ફોટો છે. લંડનના નચરલ હિસ્ટ્રી મ્યુઝિયમમાં અર્બન વાઈલ્ડલાઈફ કેટેગરીમાં સ્થાન પામશે.

અત્રે ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે નેશનલ જિયોગ્રાફીકના ફોટોગ્રાફર સીવ વિન્ટરે પણ મુંબઈના સંજય ગાંધી નેશનલ પાર્કમાં ફરતા દિપડાની સ્ટોરી કરી હતી જુઓ તેના થોડા બીજા ફોટા…

 

નેશનલ જિયોગ્રાફીકના ફોટોગ્રાફર સીવ વિન્ટરે પાડેલા ફોટા...

 

 

નેશનલ જિયોગ્રાફીકના ફોટોગ્રાફર સીવ વિન્ટરે પાડેલા ફોટા...