કદાચ આ જોયા પછી ડોનાલ્ડ ટ્રમ્પ તમને નહિ ગમે?
SadhanaWeekly.com       | ૧૦-નવેમ્બર-૨૦૧૬

 


 

ડોનાલ્ડ ટ્રમ્પ હવે અમેરિકાના પ્રેસિડેન્ટ બની ગયા છે…આ સાથે પહેલી વાર એવું બન્યુ છે કે પ્રેસિડેન્ટ બન્યા પછી તરત તેનો વિરોધ થયો હોય…અમેરિકામા લોકો રસ્તા પર આવી ગયા હોય… તેની ચૂટણી કેમ્પેઈનમા તેના બયાનોની સાથે તેના ભૂતકાળના કારનામા વિશે પણ ચર્ચા થઈ. ટ્ર્મ્પનો ભૂતકાળ જોરદાર છે…બિસનેસમેનની સાથે સાથે ન સોભે તેવા અનેક કરનામા પણ તેણે કર્યા છે…જેને જોતા લાગે કે અમેરિકા જેવા દેશ માટે જ નહિ પણ કોઈ પણ દેશ માટે આવો પ્રેસિડેન્ટ હોવો જોઈઍ? WWE એટલે કે વલ્ડ રેસ્લિન્ગ એન્ટરટેન્મેન્ટમા જઈ ને અમેરિકાના આ નવા પ્રેસિડેન્ટે શું કર્યુ તે જુવો! તમને પણ લાગશે અમેરિકાવાળાઓ એ આ શું કર્યુ?...

જુવો....

 

જુવો બીજો વીડિયો...