અંજના ઓમ મોદી કે કશ્યપ????
SadhanaWeekly.com       | ૩૦-નવેમ્બર-૨૦૧૬

 


 

આજતક ની આ ફાકડુ એકન્કર અંજના કશ્યપે એક એવી ભૂલ કરી નાખી છે જેની મજાક હાલ સોશિયલ મીડિયા પર જોર શોરથી ઉડાવાઈ રહી છે. આ ભૂલ પણ કેવી? તમે પણ જાણી ને નવાઈ પામશો…

આ એન્કરનું નામ અંજના ઓમ કશ્યપ છે….આજતકના હલ્લા બોલ ના એક કાર્યક્રમમા આ એન્કરે અંજના ઓમ કશ્યપ ના બદલે અંજના ઓમ મો…(મોદી)… બોલાય ગયુ….જોકે એન્કરને તેની ભૂલની જાણ થતા તેમણે અ વાત પાછી વાળી લિધી…જુવો વીડિયો…