500-1000ની નોટ બદલવા માટે શું કરવી પડશે પ્રક્રિયા? કેવું છે ફોર્મ? જુઓ

 

બેંક્મા તમારે ૫૦૦/૧૦૦૦ ની નોટ બદલવા આ ફોર્મ ભરવુ પડશે...

 

૧૦ નવેમ્બરથી બેંક્માથી કે પોસ્ટમાથી ૫૦૦-૧૦૦૦ની નોટ બદલવાનું કામ શરૂ થઈ જશે. આ માટે તમારે એક ફોર્મ ભરવુ પડસે…આ ફોર્મ મા તમારે તમારી માહિતી આપવી પડશે…એક આડી પ્રુફ, તેનો નબંર, ૫૦૦ની કેટલી, ૧૦૦૦ ની કેટલી નોટ, બન્નએ નોટ નો સરવાળો, તમારી સહી અને તારીખ, સ્થળ આ ફોર્મ મા ભરવાનું રહેશે…જુવો ફોર્મ…