માત્ર ત્રણ શબ્દનું બનેલું આ ગીત ભયાનક વાયરલ થયુ છે…તમે સાંભળ્યુ કે નહિ?
SadhanaWeekly.com       | ૧૩-ડિસેમ્બર-૨૦૧૬


દક્ષિણ કોરિયાના ગાયક પીએસવાય નું ગંગનમ સ્ટાઇલ ગીત યાદ છે. વર્ષ ૨૦૧૨માં તે ખૂબ વાયરલ થયું હતુ. પછી રજનકાંતના જમાઈ ધનુષ એડ ટીમનું કોલાવરી દી…ગીત પણ તમે સાંભળ્યુ હશે..તે પણ ખૂબ વાઇરલ થયું હતુ….સંગીતનો આ જાદૂ છે…બસ સાંભળનારાઓને ગમવું જોઇઍ…ભાષા ગમે તે હોય એ દરેક દેશના નેટીજનો મનથી સાંભળે છે….હાલ આવુ જ એક ગીત ભયંકર વાયરલ થયુ છે…બે ત્રણ લીટીમા અને ૫૧ સેકંડમા પૂરુ થઈ જતુ આ ગીત માત્ર Pen….Apple….અને Pineapple આ ત્રણ શબ્દથી બન્યું છે. આ ગીત જાપાની કોમેડિયન સ્ટાર પિકો ટારોએ બનાવ્યુ છે. આ ગીત એટલું અજીબ છે કે સાંભળ્યા પછી તમે હં કહેશો કે આ શું છે? પણ છતાં તે વાયરલ છે…એટલે જોવુ રહ્યુ…નેટ પર આ ગીત પર લાખો માં કોમેન્ટ મળી રહી છે. અત્યાર સુધી મા આ યુટ્યુબ પર ૧૦ કરોડ લોકો જોઇ ચુક્યા છે…લો તમે પણ જુવો…..

 

લોકો કોપી કરતા થઈ ગયા છે.....જુવો આ ગીત ની દિવાનગી...