વિરાટ કોહલીના "શોટ ઓફ ધી ઇયર" ને પડકારતો બીજો શોટ કોણે ફટાકાર્યો…જુવો વીડિયો
SadhanaWeekly.com       | ૧૮-જાન્યુઆરી-૨૦૧૭

 


 

૧૫ મી જાન્યુઆરીએ ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની ક્રિકેટ મેચમા વિરાટે એક અદભુત શોટ ફટકાર્યો. ક્રિશ વોક્શ ના શોર્ટ પિચ બોલ પર વિરટે સ્ટેત બેટ દ્વારા ફ્રન્ટમા સિક્સર મારી. હાલ દુનિયાભાર ના ક્રિકેટ દિવાનાઓ અને ક્રિકેટ વિશેષજ્ઞો આ શોટ ના વખાણ કરી રહ્યા છે. પણ ૧૭ જાન્યુઆરી એ આ શોટને પણ ભૂલાવી દે તેવો શોટ ટી૨૦ મા એક માસ્ટર ક્રિકેટરે ફટકાર્યો છે…

જુવો...વિરાટની સિક્સર

 

જુવો બીજો વીડિયો