અહીં મહિલાઓને સ્નાન કરવા પર પ્રતિબંધ છે
SadhanaWeekly.com       | ૧૧-નવેમ્બર-૨૦૧૭


 

આફ્રિકાના કુનૈન પ્રાંતમાં રહેતી હિમ્બા વનવાસી મહિલાઓ જીવે ત્યાં સુધી નહાતી નથી. પરંપરા સદીઓથી ચાલતી આવી છે. મજાની વાત છે કે મહિલાઓ સ્નાન કરતી નથી છતાં તેઓને આફ્રિકાની સૌથી સુંદર મહિલાઓનો દરજ્જો મળેલો છે. મહિલાઓ હાથ પણ ધોઈ શકતી નથી. જો કે પોતાને સ્વચ્છ રાખવા માટે મહિલાઓની ખાસ રીત છે. તે વિશેષ જડી-બુટ્ટીને ઉકાળી તેની વરાળથી પોતાના શરીરને સાફ રાખે છે, જેને કારણે તેમના શરીરમાંથી બિલકુલ બદબૂ આવતી નથી.