જ્યારે મેન્ડેટની ચીલઝડપ થઈ હતી
SadhanaWeekly.com       | ૦૬-ડિસેમ્બર-૨૦૧૭

 
 
ગુજરાતમાં ૨૦૧૨ની વિધાનસભાની ચૂંટણી બરોબર જામી હતી ત્યારે રાજ્યની વિસાવદર બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર રતિભાઈ માંગરોળીયાનું મેન્ડેટ ચોરાઈ જતાં આશ્ર્ચર્ય સર્જાયું હતું. જિલ્લા કોંગ્રેસ પ્રમુખના હાથમાંથી જ અજાણ્યો બાળક મેન્ડેટ ઝૂંટવી ભાગી જતાં કોંગ્રેસના ઉમેદવારે વીલા મોંએ પરત ફરવું પડ્યું હતું. જો કે, એ વખતે એવી ચર્ચા પણ ચાલી હતી કે કોંગ્રેસે જીપીપીને ફાયદો કરાવવા આ પ્રકારનું નાટક કર્યું.