બાહુબલીના સર્જક મહાભારત બનાવશે...જો આવું થયુ તો ઇતિહાસ સર્જાસે...
SadhanaWeekly.com       | ૦૯-માર્ચ-૨૦૧૭

Credits- scrollDroll અને fifthshow 

બાહુબલીની સફળતા પછી દર્શકોની નજર બાહુબલી – ૨ પર છે પણ આ ફિલ્મના દિગ્દર્શક એસ.એસ.રાજમૌલીની નજર આ પછીના નવા પ્રોજેક્ટ પર છે. જો આ પ્રોજેક્ટ સફળ રહ્યો તો આવું ભારતીય ફિલ્મજગતમા પહેલીવાર બનશે. રાજમૌલીની નવી ફિલ્મ મહાભારત હશે અને તે માટેના પાત્રોની કાસ્ટીગ પણ શરુ થઇ ગઇ છે. આ કાસ્ટીગ જોશો તો તમને પણ રાજમૌલીના નવી ફિલ્મના દિવાના થઈ જશો… scrollDroll અને  fifthshow  નામની વેબસાઈટ પર આ પાત્રોના સ્કેચ જાહેર કરવામાં આવ્યા છે. જુવો અને તમે જ વિચારો કે આ પાત્રોની કાસ્ટીગ બરાબર થઈ છે કે કેમ?

આમિર ખાન…કૃષ્ણ Credits- scrollDroll અને fifthshow
હ્રિતિક રોશન…કર્ણ Credits- scrollDroll અને fifthshow
અર્જુન રામપાલ …યુધિષ્ઠીર Credits- scrollDroll અને fifthshow
ફરહાન અખ્તર…અર્જુન Credits- scrollDroll અને fifthshow
અજય દેવગન…દુર્યોધન Credits- scrollDroll અને fifthshow 

 

રજનીકાંત…દ્રોણાચાર્ય Credits- scrollDroll અને fifthshow

અમિતાભ બચ્ચન…ભીષ્મ Credits- scrollDroll અને fifthshowઐશ્વરીયા રાય…ગંગા ..કમલ હસન…શાંતાનું Credits- scrollDroll અને fifthshowદીપીકા પાદુકોણ…દ્રોપદિ Credits- scrollDroll અને fifthshowપ્રભાસ…ભીમ Credits- scrollDroll અને fifthshowવિદ્યા બાલન…સત્યવતી Credits- scrollDroll અને fifthshowઅભિષેક બચ્ચન…દુસાસન Credits- scrollDroll અને fifthshowરણવીર સિંધ…સહદેવ Credits- scrollDroll અને fifthshowરેખા…કુંતી Credits- scrollDroll અને fifthshowગુલશન ગોવર…શકુની Credits- scrollDroll અને fifthshowવિધ્યુત જામવલ…નકુલ Credits- scrollDroll અને fifthshow