DNA ટેસ્ટ - નવાજુદ્દીન સિદ્દીકી ૧૬.૬૬ ટકા હિન્દુ?!

 


બોલીવૂડ નો પ્રખ્યાત કલાકાર નવાજુદ્દીન સિદ્દીકી નો એક વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થૈ રહ્યો છે. નાવાજે આ વીડિયોમા કઇ પણ કહ્યા વિના લોકોને એક સંદેશ આપ્યો છે.

આ વીડિયોમા નવાજે જણાવ્યુ કે તેણે પોતાનો DNA ટેસ્ટ કરાવ્યો છે. જેનો રીપોર્ટ જોતા ખબર પડે છે કે તે બધા જ ધર્મોમાંથી બન્યા છે પરંતું તે છે તો ૧૦૦ ટાકા કલાકાર જ.

અત્રે ઉલ્લેખનીય છે કે હા સોનૂ નિગમ અજાન વિવાદ ચાલી રહ્યો છે ત્યારે આ વીડિયો સમે આવ્યો છે. તેમના આ વીડિયોથી કોઇ નવો વિવાદ જન્મે તો નવાઈ નહિ!?

નવાજુદ્દીન સિદ્દીકી એક મિનિટના આ વીડિયો તેણે શું કહ્યુ તમે જ જુવો…