વિનોદ ખન્નાના કેટલાંક રેર ફોટા
SadhanaWeekly.com       | ૨૭-એપ્રિલ-૨૦૧૭


 

છેલ્લા એક મહિનાથી ગંભીર બીમારીનો સામનો કરી રહેલા વિનોદ ખન્નાનું 70 વર્ષની વયે અવસાન થઈ ગયું છે. તેઓ એચએન રિલાયન્સ ફાઉન્ડેશનમાં સારવાર હેઠળ હતા. બોલિવૂડ એક્ટર વિનોદ ખન્ના બીમાર હતા. તજેતરમાં તેમન હોસ્પિટલમાં સરવાર કરાવતો, ઓળખી ન શકાય તેવો એક ફોટો વાઇરલ થયો હતો. ત્યારે તેમને કેન્સર હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી હતી. આજે વિનોદ ખન્નાનું અવસાન થયુ છે જુવો તેના રેર કહી શકાય તેવા કેટલાંક ફોટા….