GPSCએ જાહેર કર્યું આખા વર્ષનું એક્ઝામ કેલેન્ડર
SadhanaWeekly.com       | ૩૦-જાન્યુઆરી-૨૦૧૮

 
 
ગુજરાત જાહેર સેવા આયોગ(જીપીએસસી) દ્વારા વર્ષ 2018 દરમિયાન યોજાનારી વિવિધ જગ્યાઓ માટેનો કાર્યક્રમ જાહેર કર્યો છે. જીપીએસસી દ્વારા જેની સીધી કે સ્પર્ધાત્મક પરીક્ષા દ્વારા ભરતી કરવામાં આવશે. આ અંગેની માહિતી જીપીએસસીની ઓફિસિયલ વેબસાઇટ પર પણ ઉપલબ્ધ છે. 2018માં કુલ 2623 ભરતી કરાવાની છે.