પિઝા પર ટોપિંગ ઘટાડવા બ્રિટન સરકારનો આદેશ

    ૨૯-ઓક્ટોબર-૨૦૧૮



 
 
બ્રિટન સરકારે મેદસ્વિતાની સમસ્યાને ઘટાડવા માટે પિઝાની સાઈઝ ઘટાડવાની યોજના બનાવી છે. બ્રિટનમાં લગભગ ૨૪ હજાર બાળકો ભયંકર મેદસ્વિતાનો શિકાર છે. એક મીડિયા રિપોર્ટમાં કહેવાયું છે કે પિઝામાં કેલરી ઘટાડવા માટે ટોપિંગ (ચીઝ, કોર્ન, વેજિટેબલ) ઘટાડવું પડશે. લોકોના સારા સ્વાસ્થ્ય માટે રૂરી છે કે પિઝામાં ૯૨૮ કેલરીથી વધુ હોય. સરકારનો હેતુ રોજના ખોરાકમાં ૨૦ ટકા સુધીની કેલરી ઘટાડવાનો છે. સાથે-સાથે ૨૦૩૦ સુધી બાળકોમાં મેદસ્વિતાનો દર ઘટે તે પણ છે.