કચ્છના ખાત્રોડ ડુંગર પર સુપરમૂન સાથે સુપરસાયકલિસ્ટ
SadhanaWeekly.com       | ૦૨-ફેબ્રુઆરી-૨૦૧૮

 
૩૫ વર્ષ બાદ એશિયામાં થયેલ સુપરમૂન અને બ્લડમૂનના સંપૂર્ણ ચંદ્રગ્રહણને ૧૨૮૦ ફૂટ ઊંચાઈ પર કચ્છના સાહસિક યુવાન અને ફોટોગ્રાફર રોનક ગજ્જરે તેના સાથી મિત્રો જયમિત સોલંકી અને દર્શન ટાંક્ની મદદથી કેમેરામાં કેદ કર્યું છે. જુવો…, આ ખગોળીય ઘટનાની તસવીરો તમને પણ જોવી ગમશે…
- રોનક ગજ્જર
 

 

 

 

 

 

 
 
જુવો વીડિઓ...