જોજો બૅટરીને બચકું ભરતાં..!.
SadhanaWeekly.com       | ૦૯-ફેબ્રુઆરી-૨૦૧૮


 

ચીનના સેક્ધડહેન્ડ ઇલેક્ટ્રોનિક્સ બજારમાં એક શખ્સે એક આઈફોનની બૅટરી અસલ છે કે નહીં તે તપાસવા બૅટરીને બટકું ભરતાં બૅટરી ધડાકાભેર ફાટી હતી, જો કે પેલો શખ્સ ઈજાથી બચી ગયો હતો. આઈફોનમાં વપરાતી લિથિયમ બેટરી વપરાશકર્તા દ્વારા દૂર કરી શકાતી નથી અને તેને માત્ર ટેકનિશ્યનો દૂર કરી શકે છે. ચીનમાં સેક્ધડ હેન્ડ આઈફોન વેચનારાઓ બૅટરી બદલી લેતા હોવાના કિસ્સા અવારનવાર બહાર આવે છે.