આ ટ્રીક અપનાવો લોકો તામારો ફેસબૂક પ્રોફાઈલ ફોટો જોતા રહી જશે

    ૨૫-ઓગસ્ટ-૨૦૧૮



 

આપણે ફેસબૂક પર પ્રોફાઈલ ફોટો મૂકવાનો હોય તો શું કરીએ? એજ ને કે જે સૌથી સારો ફોટો હોય તે જ મૂકાય. પણ ક્યારેક એવું પણ બને કે એ તમારો ફોટો તમને સારો લાગતો હોય પણ સામેવાળાને એ ફોટો સારો ન પણ લાગે. આવા સમયે શું કરવાનું? શું કરવાનું શું? અનેક સારી વેબસાઈટ છે જે આ સંદર્ભે તમારી મદદ કરશે…! ત્યાં જવાનું અને ફોટો મસ્ત બનાવવાનો…આ રહી એક્ટલીક વેબસાઈટ

લામેમ

મૈસાચ્યુસેટ્સ ઇન્સ્ટીટ્યુટ ઓફ ટેક્નોલોજીના એન્જિનિયર્સે એવું ટૂલ બનાવ્યું છે જે તમારા ફોટાનું એક એડવાંશ એલ્ગોરિદમના આધારે મૂલ્યાંકન કરે છે. અને પછી તમને જણાવે છે કે આ ફોટો લોકોને કેટલો ગમશે. જોકે આ મૂલ્યાકંન તેની સંભાવના જ દર્શાવે છે…તમારે ચેક કરવું હોય કે તમે ફેસબૂક પર મૂકેલો ફોટો લોગોને સારો લાગ્યો કે નહિ તો આ રહી વેબ…

http://memorability.csail.mit.edu/demo.html


 

ફોટોફિલર

ઉપરવાળા ટૂલની વાત રો સંભાવના પર ટકેલી છે પણ જો તમને આ સંભાવનામામ ન માનતા હો તો બીજી એક વેબસાઈટ છે જે સમદાર વોટર્સ પાસેથી તમારા ફોટાનું મૂલ્યાંકન કારવે છે. ફોટોફીલર નામની એક વેબ છે જે આ સુવિધા આપે છે. આ ફોટો ટેસ્ટીંગ ટોલ્સમાં તમે તમારા ટાર્ગેટ કરેલા ગ્રુપ્સ પાસેથી પણ તમારા ફોટાનું મૂલ્યાંકન કરી શકો તેવી સુવિધા છે. અને હા અહિં તમે તમારી ઓળખ પણ છુપાવી શકો છો…આ રહી એ વેબ…

https://www.photofeeler.com/


 
 

ટ્રેંડી કવર

જો તમે ફેસબૂકના કવર ફોટા માટે તમારો નહિ પણ કોઈ ટ્રેંડી કવરફોટો મૂકવાનું વિચારી રહ્યા હો તો આ વેબ તમારી મદદે આવશે.

http://www.trendycovers.com/create/