નવલકથા - BlackMail

પ્રકરણ – ૪૩: આખરે બ્લેક મેઈલનો અંત આવ્યો

મલ્હારની ગાડી ગુલાલના બંગલાના પોર્ચમાં પ્રવેશી. ગુલાલ નીચે ઊતરી, ‘ગુડ નાઇટ ડિયર ! એન્ડ થેંક્સ.’..

પ્રકરણ – ૪૧ : આખરે સાયબર લવની સાઈડ ઈફેક્ટે ગેઈમ કરનાર અસલી સ્ત્રીનો ચહેરો ખુલ્લો પાડી દીધો.

આખરે અગિયારમા દિવસે પેલાનો સામેથી મેઈલ આવ્યો, કેમ છો, મજામાં ? જોકે મજામાં તો નહીં જ હોય...

પ્રકરણ – ૪૦ : નિખિલને હજુ વિશ્વાસ નહોતો આવતો કે અંતરા આવું કરે...

નિખિલ માત્ર એટલું બોલી શક્યો,‘અનર્થ થઈ ગયો. સાયબર જગતનો સૌથી વિકરાળ ચહેરો મારી સામે આવી ગયો. ..

પ્રકરણ – ૩૯ : મલ્હાર આ દુનિયામાં નથી અને હું પણ એની પાસે જઈ રહી છું. અમારી લાશ એક જ ચિતામાં સળગાવજો

‘ખેર, જવા દો. હવે મલ્હાર આ દુનિયામાં નથી. અને હું પણ એની પાસે જઈ રહી છું. ..

પ્રકરણ – ૩૭ : ગુલાલ સાથે મલ્હારના પ્રેમથી લઈને લગ્ન સુધી બધું જ કોઈ ભેજાબાજ સ્ત્રીએ ગોઠવેલી રમત હતી

નિખિલ, કૌશલ્યાબહેન, અંતરા, ઇ. ઝાલા, કોન્સ્ટેબલ પંડ્યા સહિત બધાના મનમાં અત્યારે એક જ પ્રશ્ન ઘુમરાઈ રહ્યો હતો. કોણ હશે એ સ્ત્રી ?..

પ્રકરણ - ૩૬ : મલ્હારે કહ્યું, ગુલાલ લે આ રિવોલ્વર અને મારી નાંખ મને !

હવે હું જે કહેવા જઈ રહ્યો છું એ સાંભળીને કદાચ તું મરી જઈશ, કદાચ મારું કતલ કરી નાંખીશ. હું રિવોલ્વર સાથે જ લાવ્યો છું. ..

પ્રકરણ – ૩૪ : એ માત્ર યુવરાજની લાશ નહોતી, સાયબર નામનું હથિયાર લઈને હાહાકાર મચાવતા એક અસુરની લાશ હતી.

મલ્હાર કંઈ બોલી ના શક્યો. એ ધ્રુજી રહ્યો હતો. સામે છેડે બોલી રહેલી સ્ત્રીના ગળે પણ ડૂમો બાજી ગયો હતો. ..

પ્રકરણ – ૩૩: કલાકાર ઊંચા સ્ટેજ પર નેપથ્યમાં બેસીને એની કઠપૂતળીઓ નચાવે તેમ કોઈ ગુલાલ અને મલ્હારને નચાવી રહ્યું હતું

યુવરાજ.’ મેઈલ પૂરો થતાં જ ગુલાલ ટેબલ પર માથું મૂકીને ધ્રૂસકે ને ધ્રૂસકે રડી પડી.....

પ્રકરણ – ૩૨ : ગુલાલ પર મેઈલ માટે જેના કાર્ડનો યુઝ થયો હતો એ માણસ તો સાત વર્ષ પહેલાં ગુજરી ગયો હતો.

હાથમાંની સિગારેટ એણે સાઇડમાં ફેંકી દીધી અને એણે મલ્હારના ફોટા પાડી લીધા. ..

પ્રકરણ – ૩૧: ગુલાલ હવે મારા બિસ્તરમાં પડેલાં ગુલાબોમાં રહી ગયેલો એક માત્ર કાંટો છે. એને કાઢ્યા વગર છૂટકો જ નથી...

લેટર પૂરો થયો ત્યારે ગુલાલનું પચાસ ટકા લોહી ચુસાઈ ગયું હતું. એ ખુરશીમાં જ ઢગલો થઈ ગઈ...

પ્રકરણ – ૨૯ : ગોળીઓની ધણધણાટી વચ્ચે યુવરાજ આખાયે પોલીસતંત્રનું નાક વાઢીને હવામાં અદૃશ્ય થઈ ગયો

નિખિલ પ્રેમગાંઠથી એને પરણ્યો હતો. એના માટે ફેરા ફરવાની, જાન જોડવાની કે છેડાછેડી બાંધવાની જરૂર નથી હોતી. ..

પ્રકરણ – ૨૮ : મારે એને ટુકડે ટુકડે મરતાં જોવી હતી, એકસામટી નહીં !

મને ખબર છે કે તમને એ જાણવામાં જ રસ છે કે મેં આવું શું કામ કર્યું. મારે એ કહેવું છે એટલે કહું છું. તમારે જાણવું છું એટલે નહીં એ યાદ રાખજો.’ ..

પ્રકરણ – ૨૭ : મલ્હારની હાલત ખૂબ ખરાબ હતી. ભુખ, અત્યંત માર અને ગોંધાઈ રહેવાને કારણે એ મરવા જેવો થઈ ગયો હતો.

‘સોરી, સર! પણ મારે પણ મુંબઈ આવવું છે. તમે મલ્હારને અહીં લઈ આવો ત્યાં સુધી હું રાહ નહીં જોઈ શકું.’..

પ્રકરણ – 26 : ઇ. ઝાલા યુવરાજની પાસે આવીને બોલ્યા, ‘યુવરાજ, તારો ખેલ ખતમ થયો. યુ આર અન્ડર એરેસ્ટ.’

પહેલાં એના બાપુ અને પછી એની બહેન સામે નજર કરી. બંને નીચું ઘાલીને રડી રહ્યાં હતાં. યુવરાજની આંખોમાં પણ ઝળઝળિયાં આવી ગયાં...

પ્રકરણ – 25 : ગુનેગારની તસવીર જોઈને ઇ. ઝાલાને લાગ્યું કે આ ચહેરો એમણે ક્યાંક જોયો છે. પણ ક્યાં ? એ યાદ નહોતું આવતું !

ત્રીજી તસવીર પર એમની નજર પડતાં જ જાણે વીજળીનો કરંટ લાગ્યો હોય એમ એક ઝાટકા સાથે એ ઊભા થઈ ગયા. ..

પ્રકરણ – ૨૪ : મુંબઈથી દૂર આવેલું આ ખંડેર અઢારસોની સાલના કોઈ ભૂતબંગલા જેવુ લાગી રહ્યું હતું

ઇ. ઝાલા મુંબઈ જાય અને સુરાગ જુએ એટલે આખોયે સાયબર ખેલ ખલાસ થઈ જવાનો હતો...

પ્રકરણ – ૨૨ : યુવરાજે નાનકડો સ્પાય કેમેરા ઓન કર્યો અને વેન્ટિલેશન પર ભરાવી દીધો. હવે ત્રણ આંખોમાં ગુલાલની પ્રેમલીલા કેદ થઈ રહી હતી

‘સિંહ હોય ત્યાં સિંહ જ હોય દોસ્ત. મારી સાયકોલોજી સાચી પડી. ઓરિજિનલ વિડીયો શુટ કરીને આવ્યો છું દોસ્ત. પણ.....

પ્રકરણ – ૨૧: મારે કોઈ મોટા સાયબર હેકર કે ક્રિમિનલ નથી બનવું, મારે તો એને બરબાદ કરવી છે…

‘દોસ્ત, ભૂખ્યા રહીને પૈસા બચાવ્યા છે એ શેના માટે ? બસ ગુલાલ બરબાદ થઈ જાય એટલે હું ધરાઈ જઈશ.’..

પ્રકરણ – ૨૦ : ગુલાલ હવે વિધાતાએ લખેલા લેખ મુજબ નહીં, પેલા માણસે લખેલી સ્ક્રિપ્ટ મુજબ જીવી રહી હતી

‘તું હટ્ટી-કટ્ટી છે પણ તારું મન હટ્ટું-કટ્ટું નથી. બોલ બેટા, કોઈ મુસીબતમાં ફસાઈ છે કે શું?’..

પ્રકરણ – ૧૯ :‘તુમ બીન જીયા જાયે કૈસે, કૈસે જીયા જાયે તુમ બીન...

નિખિલની છાતી હાંફી, એની આંખ સામે હાથમાંથી સરકી રહેલી ગુલાલ દેખાઈ. એને લાગ્યું જાણે ..

પ્રકરણ – ૧૮ : આજની યંગ જનરેશન હોય કે અઢારસોની સાલની પેઢી. ઇશ્કની વાત આવે એટલે બધા સરખા

પ્રકરણ – ૧૮ : આજની યંગ જનરેશન હોય કે અઢારસોની સાલની પેઢી. ઇશ્કની વાત આવે એટલે બધા સરખા..

પ્રકરણ – ૧૭ : મલ્હારનો પાસવર્ડ ગુલાલના કોમ્પ્યુટર પર આવી ગયો હતો, હવે મલ્હાર ગયો.

હું તારી થનારી પુત્રવધૂ અને મારી થનારી વહુને મળીને આવ્યો છું. આ એનો નશો છે, મારી મા!’..

પ્રકરણ – ૧૬ : કોઈ મોટી ટુકડી આ ક્રાઇમ કરી રહી હતી અને મલ્હાર કદાચ એ ટુકડીનો બોસ હતો

ગુલાલનો નિર્ણય બદલાઈ જાય એ પહેલાં નિખિલે હા પાડી દીધી...

પ્રકરણ – ૧૩ : સ્નિફર પ્રોગ્રામને કારણે આખરે કંપનીના સોફ્ટવેર ચોરનાર પકડાઈ ગયો

એણે ઝિંઝુવાડિયાના ગાલે સણસણતો તમાચો ઝીંકી દીધો, ‘યુ બાસ્ટર્ડ, જે થાળીમાં ખાધું એમાં જ થૂંક્યો ?’..

પ્રકરણ – ૧૨ : એક સુમસામ જગ્યા, કાળું ડિબાંગ અંધારુ અને ૧ કરોડ લઈને એકલી ઊભેલી ગુલાલ

‘તારો સગો, તારો વ્હાલો, તારો પ્રેમી, તારો દુશ્મન! તારો મલ્હાર.’..

પ્રકરણ – ૧૧ : એક બાજુ ખંધો માસ્ટર માઈન્ડ સાયબર ક્રિમિનલ હતો અને બીજી બાજુ બે ભોળી છોકરીઓ

અંતરાએ ગુસ્સાથી કહ્યું, ‘તું ચિંતા ના કર, હું કંઈક રસ્તો કાઢું છું.’..

પ્રકરણ - ૯ : ઉમ્ર લગી કહેતે હુએ, દો લબ્ઝ થે ઇક બાત થી

કૈસા લગે જો ચૂપચાપ દોનોં, પલ પલમેં પૂરી સદીયાં બીતા દે....

પ્રકરણ - ૮ : ગુલાલ માટે હવે બાપ એટલે વિધવા માની આંખોમાં થીજી ગયેલાં આંસુ

પ્રકરણ - ૮ : ગુલાલ માટે હવે બાપ એટલે વિધવા માની આંખોમાં થીજી ગયેલાં આંસુ..

પ્રકરણ - ૭ : મલ્હારને મળવાનાં શમણાં વચ્ચે એક ખિખિયાટા કરતી ડાકણ જેવી ઘટના યાદ આવી

હવે યાદ હતી તો માત્ર અઢારમી ઓક્ટોબરની એ તારીખ અને એ કારમી ઘટના...

પ્રકરણ ૬ : ગુલાલ, યુ આર ઇન લવ વિથ મી !

‘યાર, તેં જે શબ્દો લખ્યા એને પણ પ્રેમ જ કહેવાય. યુ આર ઈન લવ વિથ મી..

પ્રકરણ - પ : એક એન્ટર અને ક્રાઈમની દુનિયામાં પ્રવેશ…

તમારા એફબી પર તમારી ડિટેઈલ નથી. તમે શું કરો છો?..

પ્રકરણ - ૪ : હું ગુલાલને મેળવવાં ગમે તે કરીશ…. ગમે તે !

‘ઓહ રીઅલી...’ ગુલાલે લાઉડ લાફના સ્માઇલી સાથે મેસેજ મોકલ્યો.’..

પ્રકરણ ૩ - ગુલાલને જોઈને એનાં રૂંવાડે રૂંવાડે લવ ફિલિંગ્સ ડાઉનલોડ થઈ જતી

ગુલાલ, માત્ર ત્રણ શબ્દો કહેવા જ હું તને અહીં લાવ્યો છું. આઈ લવ યુ ગુલાલ...

પ્રકરણ - ૨ જેમ્સ નામનો એક ચીપકું આદમી બે મહિનાથી ગુલાલને ચેટિંગ પર હેરાન કરી રહ્યો હતો

સાયબર ક્રાઈમનો કિસ્સો હતો પણ કંપનીની શાખને આંચ ના આવે એટલે એ લોકો પોલીસ કેસ કરવા નહોતા માગતાં...

પ્રકરણ – ૧ : એ દિવસે જયદેવસિંહ ઝાલાને લેડિઝવેર પહેરાવીને આખા કોલેજ કેમ્પસમાં ફેરવવામાં આવ્યો

કોલેજની પાછળ તરફથી કોઈકના ચીખવાનો અવાજ આવ્યો. ચીસ એટલી જોરદાર હતી કે કેમ્પસમાં ઉપસ્થિત તમામના કાનના પરદા ફાટી ગયા..

સાયબર પ્રેમની રૂંવાડા ઉભા કરી દે તેવી સાઈડ ઇફેક્ટ વર્ણવતી નવલકથા...

સાયબર પ્રેમની સાઈડ રૂવાડા ઉભા કરી દે તેવી સાઈડ ઇફેક્ટ વર્ણવતી નવલકથા.....