ગુજરાત ઇલેક્શન

તંત્રી સ્થાનેથી : ગુજરાતમાં ભાજપનો વર્તમાન અને ભવિષ્ય ઉજળા છે

તંત્રી સ્થાનેથી : ગુજરાતમાં ભાજપનો વર્તમાન અને ભવિષ્ય ઉજળા છે

ગુજરાત વિધાનસભાની ચૂંટણીનો શંખનાદ ફૂંકાયો છે. પાર્ટીઓ સ્પર્ધા કરે, શાસક પક્ષ-વિપક્ષ સ્પર્ધા કરે પરંતુ અહીં તો નરેન્દ્ર મોદી V/s રાહુલ ગાંધી હોય તેવું વાતાવરણ ભાજપ દ્વારા પ્રકાશિત થઈ રહ્યું છે. ભાજપાની ૨૨ વર્ષના શાસનની, એકાદ-બે વર્ષ ભાડૂઆતની જેમ ખુરશીના દાવેદારો ૧૯૯૫-૨૦૦૦માં આવ્યા તે બાદ કરતા, સિદ્ધિઓ અનેક-અનેરી અને સંતોષપ્રદ છતાં આ વ્યૂહરચના ચૂંટણીમાં જતા દરેક રાજ્યમાં લાગુ પડે તેનું કારણ વડાપ્રધાનનો શાસનનો અનુભવ, વકતૃત્વ, પ્રગતિ, મુત્સદ્દીગીરી, નીડર શાસક તરીકે છાપ, લોકપ્રિયતા, રાજ્ય અને હવે તો રાષ્ટ્રના ..

આગળ વાંચો »