ગુજરાત ન્યૂઝ

પશ્ર્ચિમ બંગાળમાં વિદ્યાભારતીની શાળાઓ પર મમતાદીની ક્રૂરતા

પશ્ર્ચિમ બંગાળમાં વિદ્યાભારતીની શાળાઓ પર મમતાદીની ક્રૂરતા

અનાદિકાળથી દુર્ગાપૂજા, કાલીપૂજા તથા સરસ્વતીપૂજાની જાહેર ઉજવણીની ચાલતી આવેલી બંગાળી પરંપરા ઉપર પ્રતિબંધ લાદીને પશ્ર્ચિમ બંગાળનાં સર્વેસર્વા મમતાદીએ તેમના હિન્દુદ્વેષનાં પ્રમાણ આપ્યાં છે. સર્વ હિન્દુ પર્વોની પરંપરાગત ઉજવણીઓ ઉપર પ્રતિબંધ લાદવાના મમતાદીનાં હિન્દુદ્વેષી પગલાંઓની શ્રુંખલામાં શ્રીરામનવમીની ઉજવણી ઉપર પ્રતિબંધ લાદીને વધુ એક રાષ્ટ્રવિરોધી પગલું લીધું હતું. આટલું ઓછું હોય તેમ મમતા સરકારે સ્થાનિક કટ્ટરવાદીઓને ખુશ કરવા માટે પ્રથમ તો હનુમાન જયંતીની રેલીને મંજૂરી આપવાની સ્પષ્ટ ના પાડી. અને કારણ ..

આગળ વાંચો »