સાધના મેગેઝીન

એનર્જી સરપ્લસ સ્ટેટનું સ્ટેટસ ધરાવતું ઊર્જાથી ઝળહળતું ગુજરાત...

એનર્જી સરપ્લસ સ્ટેટનું સ્ટેટસ ધરાવતું ઊર્જાથી ઝળહળતું ગુજરાત...

આ વખતે ઉનાળામાં કાળઝાળ ગરમી પડી.. ગરમી જ એટલી પડી કે બપોરના સમયે તો લોકો ઘરમાં જ રહેવાનું પસંદ કરતા. આવા ગરમ દિવસોમાં રાજ્યમાં સૌથી વધુ વીજળી વપરાય એ સ્વાભાવિક છે. આવા ઉનાળાના ગરમ દિવસો દરમિયાન રાજ્યમાં કોઈ એક સમયે વધુમાં વધુ ૧૫૦૦૦ મે. વો. વીજળીની જ‚ર પડતી હતી. અગાઉ એકીસાથે આટલી ઊર્જાનો જથ્થો પૂરો પાડવા ગુજરાત સક્ષમ ન હતું, પરંતુ હવે એ વાત ભૂતકાળ બની ગઈ છે. ગુજરાત સરકારની વીજવ્યવસ્થાપન અને આગવી ઇચ્છાશક્તિને કારણે ગુજરાતે કુલ સ્થાપિત વીજક્ષમતા માર્ચ ૨૦૧૭માં ૨૬,૧૫૪ મે.વો.ની પ્રાપ્ત કરી છે. એટલે એનો ..

આગળ વાંચો »

કૌશલ્યવર્ધન અને રોજગાર ક્ષેત્રે અગ્રેસર ગુજરાત, જોબફેર

કૌશલ્યવર્ધન અને રોજગાર ક્ષેત્રે અગ્રેસર ગુજરાત, જોબફેર

યુવાનો ગતિશીલ અર્થતંત્ર અને મજબૂત સમાજનું પ્રતિનિધિત્વ કરે છે. હકારાત્મક અને ગતિવાન માહોલનું સર્જન કરી યુવાનોની આકાંક્ષાઓ-અપેક્ષાઓને ખીલવી શકાય તે માટે ગુજરાત સરકારે રાજ્યના યુવાનો માટે વિશાળ તકોના દરવાજા ખોલ્યા છે. રાજ્ય સરકાર યુવાશક્તિને વધુ સશક્ત બનાવવા માટે પ્રતિબદ્ધ છે, જેથી તેઓ દેશ, રાજ્ય અને પોતાના ઉજ્જ્વળ ભવિષ્યનું નિર્માણ કરવા માટે સક્ષમ બને. છેલ્લા થોડાં વર્ષ દરમિયાન રાજ્ય સરકારે શિક્ષણથી માંડીને રોજગાર પૂરો પાડવા સહિતનાં તમામ ક્ષેત્રોમાં રાજ્યના યુવાનો માટે સમાન તકો ઉપલબ્ધ કરાવવા પર ખાસ ..

આગળ વાંચો »

‘સ્થિતપ્રજ્ઞ’ અદ્ભુત શબ્દ જ નહીં, જીવનવિજ્ઞાન છે... આંધીમાં અર્જુનની અદા...

‘સ્થિતપ્રજ્ઞ’ અદ્ભુત શબ્દ જ નહીં, જીવનવિજ્ઞાન છે... આંધીમાં અર્જુનની અદા...

 દેવદિવાળી શાકવાળાની જેમ ઘર આગળથી પસાર થઈ ગઈ. શાકવાળો દૂરના ઝાડ પાસે જઈને પાણી છાંટીને ‘આ શાક તાજું છે’વાળી માર્કેટીંગ સ્ટ્રેટેજી અપનાવશે. પણ એનું આમ પસાર થવું કેટલું બધું કહેતું ગયું. એની લારીમાં ખેંચાઈ આવેલું ખેતર, એના કાંડાની ઘડિયાળમાં ટહુકતો સમય અને એનું સૂકવવા મૂકેલું આયખું, આંખોમાં આશાના સાચવી રાખેલા અભરખા અને એ જ ભીની આંખે ગ્રાહકને ઓળખવાની / આમંત્રવાની ભાષા, એકસાથે જાણે સમયનો એક લસરકો ઘર આગળથી પસાર થયો. સમયનું આવી રીતે સરકી જવું ક્યારેક અનન્ય રોમાંચ આપે છે, ક્યારેક સમયના એકાદ ..

આગળ વાંચો »

‘જાતિ અને પંથનો કોઈ ભેદ આપણને રોકી ના શકે...’ ન્યૂ ઇન્ડિયાનાં વિઝન માટે સરદાર સાહેબનું કથન પ્રેરક છે : નરેન્દ્ર મોદી

‘જાતિ અને પંથનો કોઈ ભેદ આપણને રોકી ના શકે...’ ન્યૂ ઇન્ડિયાનાં વિઝન માટે સરદાર સાહેબનું કથન પ્રેરક છે : નરેન્દ્ર મોદી

મારા પ્રિય દેશવાસીઓ, નમસ્કાર. દિવાળીના છ દિવસ બાદ મનાવવામાં આવતું મહાપર્વ છઠ, આપણા દેશમાં સૌથી વધુ નિયમ અને નિષ્ઠા સાથે મનાવાતા તહેવારોમાંનું એક છે. જેમાં ખાણી-પીણી થી લઈને વેશભૂષા સુધી, દરેક વાતમાં પારંપારિક નિયમોનું પાલન કરવામાં આવે છે. છઠ પૂજાનું અનુપમ પર્વ પ્રકૃતિથી અને પ્રકૃતિની ઉપાસના સાથે પૂરી રીતે જોડાયેલું છે. સૂર્ય અને જળ, મહાપર્વ છઠની ઉપાસનાના કેન્દ્રમાં છે, તો વાંસ અને માટીથી બનેલા વાસણો તેમજ કંદમૂળ, તેની પૂજનવિધી સાથે જોડાયેલી અભિન્ન સામગ્રીઓ છે. આસ્થાનાં આ મહાપર્વમાં ઉગતા સૂર્યની ઉપાસના ..

આગળ વાંચો »

ઘૂમો દેશ-દુનિયા સારી... સર્વક્ષેત્રે અગ્રેસર તો ગુર્જર નારી...

ઘૂમો દેશ-દુનિયા સારી... સર્વક્ષેત્રે અગ્રેસર તો ગુર્જર નારી...

 ભારતના બંધારણે પુરુષ કે સ્ત્રીના લીંગભેદ વિના સૌને સમાન અધિકારો આપ્યા છે. ગુજરાત સરકારે મહિલાઓના બંધારણીય અધિકારોના સંદર્ભમાં મહિલા અને બાળવિકાસ ક્ષેત્રે અનેક યોજનાઓ અમલી બનાવી છે. આ યોજનાઓના ક્રિયાન્વયનને કારણે ગુજરાતની મહિલાઓ શિક્ષણ, સ્વાસ્થ્ય, સ્વાવલંબન, ઉદ્યોગ સાહસિકતા વગેરે જેવા મહત્ત્વપૂર્ણ ક્ષેત્રમાં હરણફાળ ભરી રહી છે. ગુજરાત સરકારે મહિલાઓના સર્વાંગીણ વિકાસ માટે અનેક યોજનાઓ અમલમાં મૂકી છે. ભારતનાં અન્ય રાજ્યોની તુલનામાં ગુજરાત સરકારની યોજનાઓ સંખ્યાત્મક અને ગુણાત્મક બંને દૃષ્ટિએ વધુ પરિણામલક્ષી ..

આગળ વાંચો »

ગુજરાતમાં કૃષિ સંદર્ભિત સ્થિતિ : વિશ્ર્લેષણાત્મક અભ્યાસ

ગુજરાતમાં કૃષિ સંદર્ભિત સ્થિતિ : વિશ્ર્લેષણાત્મક અભ્યાસ

 કૃષિ અને કૃષિ સંલગ્ન પ્રવૃત્તિઓ એ કોઈપણ પ્રદેશ, રાજ્ય કે રાષ્ટ્ર માટે ખૂબ જ અગત્યતા ધરાવે છે. કૃષિવિકાસ સંદર્ભિત સ્થિતિ એ જે-તે પ્રદેશના ઉત્પાદન, રોજગારી, અન્ન સલામતી, લોકોનાં જીવનધોરણ, ઔદ્યોગિક વિકાસ વગેરેને પ્રત્યક્ષ રીતે તથા સેવાક્ષેત્રના વિકાસને પરોક્ષ રીતે પ્રભાવિત કરે છે અને એ રીતે તે રાષ્ટ્ર અને રાજ્યના આર્થિક અને માનવવિકાસને પ્રભાવિત કરે છે. કૃષિ પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે વિશાળ વર્ગને સાંકળતી હોવાથી તે સમતા સાથે વિકાસનું પણ એક મહત્ત્વનુંસાધન છે.કૃષિવિકાસને ખાતર, સિંચાઈ, જંતુનાશક દવાઓ, ..

આગળ વાંચો »