કલરવ : ક્વીઝ

    ૨૯-જાન્યુઆરી-૨૦૧૬

પ્રશ્ર્નમંચ - ૨૪૧ : ભાગ લો અને જીતો ઇનામો

૧.    સિરિયા - ઈરાકમાં આતંકવાદ કઈ સંસ્થા ફેલાવે છે ?

૨.    મહારાણા પ્રતાપનો જન્મ કયા રાજ્યમાં થયો હતો ?

૩.    કયો કાચ સૂર્યનાં કિરણોને કેન્દ્રિત કરે છે ?

૪.    દૂરદર્શનનું ધ્યેયસૂત્ર કયું છે ?

૫.    કયા રાજ્યનું ભાંગડા નૃત્ય પ્રખ્યાત છે ?

૬.    ઉત્તરાયણ પર્વમાં સૂર્ય કઈ રાશિમાં પ્રવેશ કરે છે ?

૭.    નારાયણ સરોવર ક્યાં આવેલું છે ?

૮.    આમળામાં કયું વિટામિન રહેલું હોય છે ?

૯.    સ્વામી વિવેકાનંદનો જન્મ કયા વર્ષમાં થયો હતો ?

૧૦.   હમણાં કયા રાજ્યના મુખ્યમંત્રીનું અવસાન થયું ?