આજે લોંચ થયું હતું ચન્દ્રની નજીક પહોંચનારું પહેલું અંરતિક્ષયાન

    ૦૨-જાન્યુઆરી-૨૦૧૮

 
૨ જાન્યુઆરી ૧૯૫૯ના રોજ ત્યારનું સોવિયત સંધ (હાલનું રશિયા) દ્વારા લૂના- ૧ અંતરીક્ષયાન લોંચ કરવામાં આવ્યું હતુ, જે ચંદ્રની નજીક પહોંચનારું સૌથી પહેલું અંતરીક્ષયાન હતું. ૩૬૧ કિલો વજન ધારાવતા આ યાનનું મુખ્ય મિશન ચંદ્ર અને પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર તથા સુર્યનું કોપર્સ્કલર વિકિરણ માપવાનું હતું. આ ઉપરાંત યાનનો હેતુ અંતરિક્ષમાં ઉલ્કા કણો તથા કૉસ્મિક કિરણોના ગુણધર્મોનો અભ્યાસ કરવાનો પણ હતો…