ઈન્ટરનેશનલ સ્પેશ સ્ટેશને અંતરિક્ષમાં પૂરા કર્યા ૭૦૦૦ દિવસ

    ૨૩-જાન્યુઆરી-૨૦૧૮

 
ઈન્ટરનેશનલ સ્પેશ સ્ટેશન (આઈએસેસ)એ પૃથ્વીની પરિક્રમાં કરતા કરતા અંરતિક્ષમાં ૭૦૦૦ દિવસ પૂરા કર્યા છે. પૃથ્વીથી ૪૦૨ કિમી ઉપર અંતરિક્ષમાં સ્થિત માઈક્રોગ્રેવિટીવાળા આ સ્પેસક્રાફ્ટનું પહેલું મોડલ વર્ષ ૧૯૯૮માં રજૂ થયુ હતું. રૂપિયા ૯૫૭૫ અરબના ખાર્ચે મનુષ્ય દ્વારા તૈયાર આ પહેલું માનવનિર્મિત સ્પેસક્રાફ્ટ સૌથી મોઘું છે. જેના સંશોધન માટે પૃથ્વી પર અનેક પ્રયોગશાળાઓ બની છે.