VIDEO : ભાગમતી બનીને ડરાવશે બહુબલીની દેવસેના…

    ૧૦-ફેબ્રુઆરી-૨૦૧૮

 
ફિલ્મ બાહુબલીમાં દેવસેનાનું જોરદાર પાત્ર ભજવનાર અનુષ્કા શેટ્ટી એકવાર ફરી દમદાર પાત્રમાં દર્શક સામે આવી રહી છે. આ વખતે રે ભાગમતીના રૂપમાં આવી છે. ફિલ્મમાં તે ખતરનાક અંદાજમાં જોવા મળી શકે છે.
 
તેનું ટ્રેલર તો કંઈક એવું બતાવે છે. આ ટ્રેલરમાં અનુષ્કાની સુંદરતા અને તેનો ખતરનાક અંદાજ બન્ને જોવા મળે છ. ભાગવતી ફિલ્મનું ટ્રેલર થોડા દિવસ પહેલાજ રિલીઝ થયુ છે અને બ-ત્રણ દિવસમાં યુટ્યુબ પર તેને ૩૦ લાખ કરતા વધારે લોકો જોઈ ચુક્યા છે.
 
ભાગમતી એક હૉરર થ્રિલર ફિલ્મ છે. જેના ડાયરેક્ટર જી. અશોક છે. ફિલ્મમાં આ ઉપરાંત ઉન્ની મુકુંદન, આદી પિનિશેટ્ટી અને મલયાલમ એક્ટર જયરામ પણ જોવા મળશે…
 
જુવો ટ્રેલર...