ઇરફાન ખાનનું “હિન્દી મીડિયમ” ફિલ્મ ગયા વર્ષે સારું રહ્યું. હવે આ વર્ષે તેનું નવું ફિલ્મ આવવાનું છે. બ્લેકમેલ. જેનું ટીજર તાજેતરમાં જ રીલિઝ થયું છે. જેમાં ખૂબ વિચિત્ર સ્થિતિમાં બજાર વચ્ચે તે ભાગતો જોવા મળે છે. આ ટીજર એવું જેને જોઈને તમારા મનમાં અનેક પ્રશ્નો ઉભા થશે. ઇરફાન ખાન કેમ આ રીતે દોડી રહ્યો છે? તેની પાછળ કેમ લોકો દોડી રહ્યા છે? જોકે ટીજર જોયા પછી આ પ્રશ્નોનો જવાબ નહિ મળે…આવ અનેક પ્રશ્ન સાથે ટીજર પૂરૂ થઈ જાય છે.
આ ફિલ્મના નિર્દેશક અભિનવ દેવ છે જે પહેલા “ડેલી બેલી” ફિલ્મ કરી ચુક્યા છે…
જુવો ટીજર…