Apple ના સંસ્થાપક સ્ટીવ જોબ્સના સફળતાના ૧૦ નિયમો

    ૦૪-મે-૨૦૧૮

 
 
# જીવનને બાંધી ન દો, મર્યાદિત જીવન ન જીવો
 
# હંમેશાં પોતાના કામ પ્રત્યે ઝનૂન, જુસ્સો રાખો
 
# વાહિયાત કે ભંગાર વસ્તું ન વેચો કે ન બનાવો.
 
# એક સરસ અને અદભુત ટીમ બનાવો
 
# માત્ર પૈસા માટે કામ ન કરો
 
# પોતાના ઉત્પાદન, વસ્તુ પર હંમેશાં ગર્વ કરો
 
# ગ્રાહકનો વિશ્વાસ જીતો, એવી જ વસ્તુંનું નિર્માણ કરો.
 
# સારી વસ્તુંની સારી કિંમત આપવા લોકો તૈયાર હોય છે.
 
# Stay Hungry Stay Foolish…આ સૂત્ર હંમેશાં યાદ રાખો…
 
 
જુવો વીડિયોમાં....