આંખની સંભાળ આ રીતે રાખો, નંબર થઈ જશે છૂ મંતર!

    ૦૫-જૂન-૨૦૧૮



 

આજના લેખમાં આંખોની સંભાળ કેમ રાખવી તે વિશે ચર્ચા કરીશું.
 
આંખના રોગોમાંરતાંધળાપણુઅને આંખોનાં નંબર કેમ ઉતારવા તો વિશે જોઈશુ :

# બકરીના દૂધમાં લવીંગ ઘસી આંજવાથી રતાંધળાપણું મટે છે.

# રજકાના ફૂલ ખાવાથી પણ રતાંધળાપણામાં મહદ્ અંશે સુધારો થઈ શકે છે.

# રજકાના બી ફણગાવીને ખાવાથી રતાંધળાપણામાં ખૂબ ફાયદો થાય છે.

# અધેડાનાં મૂળનું ચૂર્ણ બનાવી તેને દૂધ સાથે પીવાથી પણ રતાંધળાપણું નિવારી શકાય છે.

# તંદુરસ્ત ગાયના છાણને કપડાથી ગાળી રસ કાઢવો અને રસમાં ચોખ્ખુ મધ મેળવી આંજવાથી પણ સમસ્યામાં લાભ થાય છે.

# આંખમાંથી ખૂબ પાણી નીકળી જાય ત્યાં સુધી રોજ ડુંગળી સમારવાથી પણ રતાંધળાપણામાં ઘણો ફાયદો થાય છે.

 

હવે ૨૦ વર્ષથી નાની ઉંમરની વ્યક્તિઓમાં ચશ્માના નંબર ઉતારવા માટે કેટલાક ઉપાયો

 

()  શુદ્ધ મધ નિત્ય સવારે અંજનની જેમ આંજવાથી ચશ્માનાં નંબર ઊતરે છે.

()  તુવેરમાં બાફેલી હળદરને ઘસીને આંજવાથી પણ નંબર ઊતરે છે.

()  દાડમનો રસ આંખમાં આંજવાથી ચશ્માનાં નંબર ઉતારવામાં ઘણો ફાયદો થાય છે.

()  દરરોજ સવાર-સાંજ ત્રિફળાનું પાણી આંખમાં છાંટવાથી પણ આંખનાં નંબર ઊતરે છે.

()  મધ અને ખાખરાનો અર્ક સરખે ભાગે આંજવાથી પણ સમસ્યામાંથી છુટકાઅરો મળે છે.