બાળપણ જ્ઞાન મેળવવા માટે હોય છે, યુવાની ધન મેળવવા માટે હોય છે અને ગઢપણ???

    ૩૧-ઓગસ્ટ-૨૦૧૮   

 
 
બાળપણ જ્ઞાન મેળવવા માટે હોય છે, યુવાની ધન મેળવવા માટે હોય છે અને ગઢપણ પુણ્ય મેળવવા માટે હોય છે. જે વ્યક્તિ બાળપણ, યુવાપણ અને ગઢપણમાં પણ કઇ નથી સમજી સકતો તે પાગલપન છે. ૧૦ વર્ષના થાવ ત્યારે માની આગળી પકડવીનુ છોડો, ૨૦ વર્ષના થાવ ત્યારે રમત છોડો, ૩૦ વર્ષના થાવ ત્યારે આડુ અવળુ જોવાનુ છોડીદોસમાજમાં ભ્રમ છે કે પેઢી આગળ વધારવા માટે અને નામ જીવંત રાખવા માટે પુત્ર હોવો જોઇએ. શાસ્ત્રોમાં કન્યાને મંગલ કહેવામાં આવી છે. શુભ પ્રસંગે કળશ લઇને જનારી કન્યા હશે નહિ કે છોકરો. સમય બદલાયો છે તમારી સોચ બદલો. ૨૧મી સદીમાં પણ જે લોકો પુત્ર-પુત્રી વચ્ચે ભેદ રાખે છે તે આજે પણ ૧૪મી સદીમાં જીવનારા છે.
 
- ક્રાંતિકારી રાષ્ટ્રસંત મુનિ તરૂણસાગર મ.સા.ના. મુનિ તરૂણસાગર મ.સા.