Girnar - ગરવો ગઢ ગિરનારની ૨૦ જોવાલાયક તસવીર…

    ૧૮-સપ્ટેમ્બર-૨૦૨૦   
કુલ દૃશ્યો |

girnar_1  H x W
 
જૂનાગઢનો ઇતિસાસ બહુ નિરાલો છે. સિંહનો તે પ્રદેશ છે. આકાસ સાથે વાતો કરનારો ગુજરાતનો સૌથી ઊંચો પર્વત અહીં આવેલો છે.

girnar_1  H x W 
 
આ ગરવા ગિરનારની જૂનામાં જૂના ભૂસ્તર તરીકે ગણના કરવામાં આવે છે. ૨૫ કરોડ વર્ષની તેની ઉમર ગણવામાં આવે છે. તેનું બીજું નામ રૈવતગિરિ પણ છે.
 

girnar_1  H x W 
 
વેદોથી લઈને પુરાણો સુધી બધે જ તમને આ ગરવા ગિરનારની નોંધ જોવા મળશે, એટલે જ ગિરનાર એક સંશોધનનો વિષય છે.

girnar_1  H x W 
 
તેની તળેટીથી ટોચ સુધી જેટલીવાર પહોંચો એટલીવાર તે તમને કંઇન નવું આપશે. કુદરતનો ખજાનો છે અહીં. બસ તમારી દ્રષ્ટિ જોઇએ અને તેને સર કરવાની હિંમત જોઇએ.

girnar_1  H x W 
 
તે તમને નિરાશ નહી કરે. આવો આપણે તેની એક તસવીર ઝલક જોઇએ…
 

girnar_1  H x W 

girnar_1  H x W 

girnar_1  H x W 

girnar_1  H x W 

girnar_1  H x W

girnar_1  H x W
 

girnar_1  H x W 

girnar_1  H x W 

girnar_1  H x W 

girnar_1  H x W 

girnar_1  H x W 

girnar_1  H x W 

girnar_1  H x W 

girnar_1  H x W 

girnar_1  H x W