સમયથી કોઈ હારતું નથી અને સમયથી કોઈ જીતતું પણ નથી પરંતું સમયથી જે શીખે છે એ જ વ્યક્તિ સફળ થાય છે..!!

આવા જ પ્રેરણાત્મક સુવિચાર, લેખો મેળવવા અમારી સાથે જોડાયેલા રહો...

    ૨૪-ઓગસ્ટ-૨૦૨૩
કુલ દૃશ્યો |

gujarati suvichar 
 
સમયથી કોઈ હારતું નથી અને સમયથી કોઈ જીતતું પણ નથી પરંતું
સમયથી જે શીખે છે એ જ વ્યક્તિ સફળ થાય છે..!!
 
- ચન્દ્રયાન 2 નો પ્રયાસ અને ચન્દ્રયાન ૩ની સફળતા આ જ શીખવાડે છે