@@INCLUDE-HTTPS-REDIRECT-METATAG@@
૧. સિરિયા - ઈરાકમાં આતંકવાદ કઈ સંસ્થા ફેલાવે છે ?
૨. મહારાણા પ્રતાપનો જન્મ કયા રાજ્યમાં થયો હતો ?
૩. કયો કાચ સૂર્યનાં કિરણોને કેન્દ્રિત કરે છે ?
૪. દૂરદર્શનનું ધ્યેયસૂત્ર કયું છે ?
૫. કયા રાજ્યનું ભાંગડા નૃત્ય પ્રખ્યાત છે ?
૬. ઉત્તરાયણ પર્વમાં સૂર્ય કઈ રાશિમાં પ્રવેશ કરે છે ?
૭. નારાયણ સરોવર ક્યાં આવેલું છે ?
૮. આમળામાં કયું વિટામિન રહેલું હોય છે ?
૯. સ્વામી વિવેકાનંદનો જન્મ કયા વર્ષમાં થયો હતો ?
૧૦. હમણાં કયા રાજ્યના મુખ્યમંત્રીનું અવસાન થયું ?