ડોનાલ્ડ ટ્રંપ કહે છે હું હિંદુ પ્રશંસક છું…

    ૧૬-ઓક્ટોબર-૨૦૧૬


  

અમેરિકાના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર ડૉનલ્ડ ટ્રંપ નરેંદ્ર મોદીની પ્રશંશા કરી છે. ડૉનલ્ડ ટ્રંપે કહ્યું કે જો તે રાષ્ટ્રપતિ બનશે તો મોદી જે રીતે કામ કરી રહ્યા છે તે કામ હું અમેરિકામાં કરીશ. ડોનાલ્ડ ટ્રંપ સાથે એમ પણ કહ્યું કે નૌકરશાહીમાં જે બદલાવ મોદી ભારતમાં લાવી રહ્યા છે તે બદલાવ અમેરિકમાં લાવવાની જરૂર છે..અને #DonaldTrump પ્રધાનમંત્રી Narendra Modi ને એક મહાન નેતા ગણાવ્યા. ટ્રંપે કહ્યું કે- જો અમારી સરકાર બનશે તો અમારી દોસ્તી વધુ સારી બનશે. એટલું જ નહીં અમે બેસ્ટ ફેંન્ડ બની જશું. ટ્રેંપે કહ્યું કે તેઓ મોદી જોડે કામ કરવા માટે ઉત્સાહિત છે અને ચૂંટણીમાં જીત મેળવીને જો રાષ્ટ્રપતિ બનશે તો વ્હાઇટસમાં ભારતને એક સારો મિત્ર મળશે.