@@INCLUDE-HTTPS-REDIRECT-METATAG@@ જાણો વિશ્વનો સૌથી ખુશ માણસ કઇ રીતે ખુશ રહે છે

જાણો વિશ્વનો સૌથી ખુશ માણસ કઇ રીતે ખુશ રહે છે

 


મેથ્યુ રિકાર્ડ 70 વર્ષના તિબેટિયન બૌદ્ધ ભિક્ષુ. સંયુક્ત રાષ્ટ્રના હેપ્પીનેસ રિપોર્ટ-2016માં તેમને દુનિયાના સૌથી ખુશ માનવી ગણાવાયા છે. પણ મેથ્યુ તેનાથી ખુશ નથી. તે કહે છે ખુશીથી જ વધારે દુ:ખી છું. તેથી મને સૌથી ખુશ વ્યક્તિ ના કહો! અત્રે ઉલ્લેખનીય છે કે મેથ્યુએ 44 વર્ષ પહેલાં 26 વર્ષની વયે ફ્રાન્સથી નીકળીને નેપાળમાં ધ્યાન-આરાધના કરી છે.

 

મેથ્યુના મતે ખુશીના સોનેરી સુત્રો… 

 

- માણસમાં અહંકાર ઘર કરી જાય તો અન્ય વ્યક્તિ શક્તિશાળી લાગવા લાગે અને સ્વતંત્રતા ખતમ થઈ જાય. એવામાં આનંદની કલ્પના અર્થહીન છે.