@@INCLUDE-HTTPS-REDIRECT-METATAG@@ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ : અખિલ ભારતીય પ્રતિનિધિ સભા - નાગૌર, રાજસ્થાન

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ : અખિલ ભારતીય પ્રતિનિધિ સભા - નાગૌર, રાજસ્થાન


તારીખ : ૧૧, ૧૨ તથા ૧૩ માર્ચ, ૨૦૧૬નાં રોજ જોધપુરનાં નાગૌર ખાતે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની ત્રિદિવસિય પ્રતિનિધિ સભા મળી હતી. પ્રતિનિધિ સભામાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનાં સરસંઘચાલક શ્રી મોહનજી ભાગવત, સરકાર્યવાહ શ્રી ભૈયાજી જોશી અને અખિલ ભારતીય પ્રચાર પ્રમુખ મનમોહનજી વૈદ્ય તથા અખિલ ભારતીય સહપ્રચાર પ્રમુખ નંદકુમારજી સહિત સંઘનાં અનેક પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં. આ પ્રતિનિધિ સભામાં ત્રણ પ્રસ્તાવો પારિત કરવામાં આવ્યા હતા તથા સ્વયંસેવકનાં ગણવેશમાં પણ બદલાવ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. આ પ્રતિનિધિ સભાનો સંક્ષિપ્ત અહેવાલ તથા પ્રસ્તાવો અહીં રજૂ કરવામાં આવ્યા છે.

 

અખિલ ભારતીય પ્રતિનિધિ સભાની શ‚આતમાં મા. સરકાર્યવાહ શ્રી ભૈય્યાજી જોશી દ્વારા વાર્ષિક વૃત્તાંત રજૂ કરવામાં આવ્યું. આ પ્રસંગે પ. પૂ. સરસંઘચાલકજી સહિત પધારેલ બધાં જ પ્રતિનિધિઓનું ભાવભીનું સ્વાગત થયું. બાદમાં ગયા વર્ષે થયેલી કાર્યકારી મંડળની બેઠક પછી વૈકુંઠવાસી થયેલા મહાનુભાવોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી. આવા કેટલાક મહાનુભાવોમાં અખિલ ભારતીય ઉપરાંત ગુજરાતના શ્રી અરુણભાઈ યાર્દી (અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ, ગુજરાતના પૂર્વ અખિલ ભારતીય અધ્યક્ષ) તથા પ્રસિદ્ધ નૃત્યાંગના શ્રીમતી મૃણાલિની સારાભાઈને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. આ પ્રસંગે જુદી જુદી પ્રાકૃતિક આપદાઓ તેમજ આતંકવાદીઓના હાથે મૃત્યુ પામેલા સર્વસામાન્ય માણસો તેમજ દેશની રક્ષા હેતુ પોતાના જીવનની આહૂતિ આપનારા સુરક્ષાકર્મીઓ પ્રત્યે અખિલ ભારતીય પ્રતિનિધિ સભા દ્વારા શોકની લાગણી વ્યક્ત કરી તમામ દિવંગત આત્માઓને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી.

 

સંઘકાર્ય સ્થિતિ

વર્તમાન સમયે ૩૬,૮૬૭ સ્થાનો પર ૫૬,૮૫૯ શાખાઓ, ૧૩,૭૮૪ સાપ્તાહિક મિલન અને ૮,૨૨૬ સંઘ મંડળીઓ ચાલે છે. ગયા વર્ષે માર્ચ મહિના પછી યોજવામાં આવેલા સંઘશિક્ષા વર્ગમાં ૩૩,૨૩૩ શાખા સ્થાન પરથી ૧,૧૨,૫૨૦ જેટલી સંખ્યા નોંધાઈ છે.

 

પ. પૂ. સરસંઘચાલકજીનો સંવાદ

પ. પૂ. સરસંઘચાલકજીએ આ વર્ષે ૬૦થી વધારે મહાનુભાવો સાથે વ્યક્તિગત સંવાદ કર્યો હતો, જેમાં મહામહિમ રાષ્ટ્રપતિ શ્રી પ્રણવ મુખર્જી, સંત દેવસિંહ અદ્વૈતી (વાલ્મિકી સમાજના સંત), ઉદાસીન સંપ્રદાયના શ્રી ચંદ્રસ્વામી, રામકૃષ્ણ મઠના સ્વામી જ્ઞાનાનંદજી, હિન્દુસ્તાન ટાઈમ્સના શ્રીમતી શોભના ભારતીય, આજતકના શ્રી અરુણપુરી ઉલ્લેખનીય છે.

વિશેષ

 


રા. સ્વ. સંઘનાં ગણવેશમાં ખાખી હાફપેન્ટનું સ્થાન ભૂરું પેન્ટ લેશે : શ્રી ભૈયાજી જોશી

પ્રતિનિધિસભામાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરકાર્યવાહ શ્રી ભૈયાજી જોશીએ જણાવ્યું હતું કે, હવે રા. સ્વ. સંઘના ગણવેશમાં ખાખી હાફ પેન્ટની જગ્યા ભૂરા રંગનું ફૂલ પેન્ટ આવશે. આ રંગની પસંદગી કરવા પાછળ કોઈ કારણ નથી. માત્ર ચડ્ડી જ સંઘની ઓળખ નથી. સંઘ સમય અનુસાર પોતાના નિર્ણયો લેતો આવ્યો છે. ૧૯૨૫માં સંઘની સ્થાપના બાદ ખાખી ચડ્ડી સંઘની ઓળખ બની ગઈ છે. શ‚આતમાં સંઘના ગણવેશમાં ખાખી શર્ટ અને ખાખી ચડ્ડી હતી. બાદમાં શર્ટનો કલર બદલી સફેદ કરી દેવામાં આવ્યો. જોશીજીએ આ બદલાવને મોટો બદલાવ ગણાવતા જણાવ્યું હતું કે, આજના સામાજિક જીવનમાં પેન્ટ નિયમિત‚પે સામેલ છે અને એને જોઈ અમે આ નિર્ણય લીધો છે.

 ગુજરાત :

ગુજરાતમાં વર્તમાનમાં ૧,૪૦૨ શાખા, ૮૨૦ સાપ્તાહિક મિલન, ૭૧૭ મંડળ કાર્યરત છે. સેવાકાર્યની દૃષ્ટિએ ૧,૪૮૩ સેવા પ્રકલ્પો ચાલે છે. ઉત્તર ગુજરાતના માણસા ગામમાં ગ્રામવિકાસ કાર્યકર્તા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું, જેમાં ૭ જિલ્લાના ૧૩૭ ગામોમાંથી ૪૧૧ કાર્યકર્તા ઉપસ્થિત રહ્યા હતા. સંમેલનમાં જૈવિક ખેતી, જળ સંચયન, સપ્તસંપદા સંરક્ષણ, પંચગવ્ય આદિ વિષયો પર પ્રશિક્ષણાત્મક ચર્ચા થઈ. શ્રી ભૈય્યાજી જોશીની ઉપસ્થિતિમાં સામાજિક સદ્ભાવ બેઠકનું આયોજન કરવામાં આવ્યું, જેમાં ૭૪ જાતિ-બિરાદરીના ૧૮૩ મહાનુભાવો ઉપસ્થિત રહ્યા.

 

મહિલા અને મંદિર પ્રવેશ

ભારતમાં પ્રાચીન કાળથી ધાર્મિક આધ્યાત્મિક ક્ષેત્રમાં પૂજા-પાઠમાં મહિલા-પુરુષોની સહભાગિતા સહજતાથી રહી છે, આ આપણી શ્રેષ્ઠ પરંપરા છે. સામાજિક, ધાર્મિક ક્ષેત્રના આગેવાનો, મંદિરના વ્યવસ્થાપકો વગેરેના સામૂહિક પ્રયાસથી દરેક સ્તરે માનસિકતામાં પરિવર્તન લાવવાનો પ્રયાસ સામાજિક સ્વાસ્થ્યની દૃષ્ટિએ આવશ્યક છે.

 

સુરક્ષા સંસ્થાન દેશ વિરોધી શક્તિઓનું લક્ષ્ય

સુરક્ષા સંસ્થાનોને લક્ષ્ય બનાવીને થયેલ હુમલા દેશની સુરક્ષા વ્યવસ્થા સામે એક આહ્વાન છે. સુરક્ષા જવાનો દ્વારા પૂરી બહાદુરીથી તેનો મુકાબલો કર્યો છે, તો પણ આવી ઘટનાઓની પુનરાવૃત્તિ ન થાય એ દૃષ્ટિએ સુરક્ષા વ્યવસ્થાને વધારે સક્ષમ બનાવવાની આવશ્યકતા છે.

 

રાષ્ટ્રીય પરિપેક્ષમાં :

દેશના અમુક વિશ્ર્વવિદ્યાલયોમાં ગત મહિનાઓમાં દેશ વિરોધી, અરાષ્ટ્રીય ગતિવિધિના સમાચાર મળ્યા છે. દેશના પ્રતિષ્ઠિત વિશ્ર્વવિદ્યાલયો પાસે એવી અપેક્ષા છે કે તેઓ દેશની એકતા, અખંડતાની શિક્ષા આપી દેશભક્ત નાગરિકોનું નિર્માણ કરશે, પરંતુ જ્યારે ત્યાં દેશને તોડવાવાળા અને દેશની બરબાદીના સૂત્રોચ્ચાર થાય છે ત્યારે દેશભક્ત નાગરિકોનું ચિંતિત થવું સ્વાભાવિક છે. આ ચિંતા ત્યારે વધારે થાય છે જ્યારે અમુક રાજનીતિક પાર્ટી આવા દેશદ્રોહીના સમર્થનમાં ઊભી રહે છે. કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારો પાસે અપેક્ષા છે કે આવા રાષ્ટ્રવિરોધી, સમાજવિરોધી તત્ત્વો સાથે કઠોરતાથી કાર્યવાહી કરે અને શૈક્ષિક સંસ્થાન રાજનીતિક ગતિવિધિના કેન્દ્ર ન બને અને શૈક્ષિક સંસ્થાનોમાં પવિત્રતા, સંસ્કારક્ષમ વાતાવરણ રહે તે સુનિશ્ર્ચિત કરવાની આવશ્યકતા છે.

ગયા વર્ષે રાજનીતિક ક્ષેત્રમાં આવેલ પરિવર્તનથી જનસામાન્ય અને ભારતની બાહર અન્ય દેશોમાં રહેતા ભારતવાસીઓ સંતોષ અને ગર્વ અનુભવે છે. રાષ્ટ્રીય વિચારધારાને સ્વીકૃતિ મળી રહી છે. આરક્ષણને લઈને થતા હિંસક આંદોલન પ્રશાસન વ્યવસ્થા સામે ચુનોતી છે. કોઈની સાથે અન્યાય, અત્યાચાર ન થાય, પરંતુ યોજનાપૂર્વક દેશ વિરોધી ગતિવિધિ ચલાવવાવાળા વ્યક્તિ અને સંસ્થાનોથી સમાજ સજાગ રહે અને સરકાર કઠોર કાર્યવાહી કરે. આવી વિભિન્ન સમસ્યાઓના સમાધાન સુસંગઠિત સમાજમાં જ છે. સંઘના વિભિન્ન કાર્યક્રમોમાં વધતી સહભાગિતા, શાખાઓની સંખ્યામાં નિરંતર થઈ રહેલ વૃદ્ધિ આપણા માટે સંતોષનો વિષય છે. સુનિયોજિત પ્રયાસ અને પરિશ્રમપૂર્વક વ્યાપ્ત અનુકૂળતાને કાર્ય‚પમાં પરિવર્તિત કરી શકાય છે. એક દૃઢ સંકલ્પ લઈને આપણે આગળ વધીશું તો ભવિષ્યનો સમય આપણો છે. આ વિશ્ર્વાસ જ આપણી શક્તિ છે.

પ્રસ્તાવ - ૧ પ્રભાવી સ્વાસ્થ્ય રક્ષા એવં સસ્તી વ સુલભ ચિકિત્સા કી આવશ્યકતા

 દેશ મેં સભી નાગરિક આજીવન સ્વસ્થ વ નિરોગ રહેં ઈસ હેતુ સ્વાસ્થ્યપૂર્ણ જીવનશૈલી કા અનુસરણ એવં સર્વ સાધારણ કે લિયે ચિકિત્સા કી સુલભતા પરમ આવશ્યક હૈ. આજ દેશ મેં જહાં અસ્વાસ્થ્યકર જીવન શૈલી સે ઉત્પન્ન હોનેવાલે રોગ તેજી સે બ઼ઢ રહે હૈં, વહીં ચિકિત્સા સેવાએં મહંગી હોને સે યે સામાન્ય નાગરિકોં કી પહુંચ સે બાહર હોતી જા રહી હૈં. પરિણામસ્વ‚પ, અનગિનત પરિવાર ઋણગ્રસ્ત હો રહે હૈં અથવા પરિવાર કે કાર્યશીલ સદસ્યોં કા રોગોપચાર નહીં હો પાને કી દશા મેં બ઼ડી સંખ્યા મેં પરિવારોં કા જીવન યાપન ભી કઠિન હો રહા હૈ. અખિલ ભારતીય પ્રતિનિધિ સભા ઈસ સ્થિતિ પર ગહરી ચિંતા વ્યક્ત કરતી હૈ.

ઉત્તમ સ્વાસ્થ્ય કે લિએ સ્વાસ્થ્યવર્ધક આહાર-વિહાર વ જીવનચર્યા, સાત્ત્વિકતા, આધ્યાત્મિક વૃત્તિ, યોગ, દૈનિક વ્યાયામ વ સ્વચ્છતા કો મહત્ત્વ દિયા જાના આવશ્યક હૈ. શિશુઓં કા સમયોચિત ટીકાકરણ હોના ચાહિએ. સમાજ સભી પ્રકાર કે નશે સે મુક્ત હો યહ ભી અત્યન્ત મહત્ત્વપૂર્ણ હૈ. અખિલ ભારતીય પ્રતિનિધિ સભા કા માનના હૈ કિ સ્વયંસેવકો સહિત દેશ કે સભી જાગ‚ક નાગરિકોં કો ઈસ દિશા મેં જનજાગરણ કે વ્યાપક પ્રયાસ કરને ચાહિએ.

ચિકિત્સા સેવાઓં કે બ઼ડે નગરોં મેં કેન્દ્રિત હોને સે દેશભર મેં દૂરસ્થ વ ગ્રામીણ ક્ષેત્રોં મેં ચિકિત્સા સુવિધાઓં કા ભારી અભાવ હૈ. સભી સ્તરોં પર ઈન સુવિધાઓં વ ચિકિત્સાકર્મિયોં કી ભારી કમી ઔર ભર્તી, જાંચ વ ઉપચાર કે લિએ લંબી પ્રતીક્ષા સૂચિયોં કે કારણ બ઼ડી સંખ્યા મેં લોગ ચિકિત્સા સુવિધા સે વંચિત રહ જાતે હૈં. ચિકિત્સા શિક્ષા કી બ઼ઢતી લાગતેં ભી દેશ મેં ચિકિત્સા સેવાઓં કે મહંગા હોને એવં ઉનકી ગુણવત્તા વ વિશ્ર્વસનીયતા મેં ગિરાવટ કા એક પ્રમુખ કારણ હૈં. દેશ મેં મહિલાઓં વ શિશુઓં સહિત સભી નાગરિકોં કો અચ્છી ગુણવત્તા વાલી સબ પ્રકાર કી ચિકિત્સા સેવાએં ઉનકે દ્વારા વહન કરને યોગ્ય લાગત પર સુલભ હોની ચાહિયે. ઈસ હેતુ દેશભર મેં વિશેષકર ગ્રામીણ વ જનજાતીય ક્ષેત્રોં તક સભી પ્રણાલિયોં કી સબ પ્રકાર કી ચિકિત્સા સેવાઓં કા સુચા‚ વિસ્તાર આવશ્યક હૈ. ચિકિત્સા મેં નિરન્તરતા વ વિશેષજ્ઞ પરામર્શ હેતુ સૂચના પ્રૌદ્યોગિકી કા ભી પ્રભાવી ઉપયોગ કિયા જાના ચાહિએ.

દેશ મેં અનેક સ્થાનોં પર વિવિધ સામાજિક, ધાર્મિક વ સામુદાયિક સંગઠનો દ્વારા દાનશીલતા વ પરોપકાર કે ભાવ સે સંચાલિત ચિકિત્સાલયોં મેં સામાન્ય સમાજ કા ઉપચાર અત્યંત પ્રભાવી વ ન્યાયસંગત રીતિ સે કિયા જા રહા હૈ. સમાજ કે ઐસે અનુકરણીય પ્રયાસોં મેં ભી શાસકીય સહયોગ કા વિસ્તાર આવશ્યક હૈ. પ્રતિનિધિ સભા ઐસે સભી પ્રયાસોં કી સરાહના કરતે હુએ દેશ કે ઉદ્યમ સમૂહોં, સ્વૈચ્છિક વ સામાજિક સંગઠનોં વ દાનશીલ ન્યાસોં આદિ કા આવાહન કરતી હૈ કિ ઉન્હેં ઈસ દિશા મેં ઔર આગે આના ચાહિએ. ઈસ દૃષ્ટિ સે સાર્વજનિક વ સામુદાયિક સહભાગિતા એવમ્ સહકારી સંસ્થાનોં કો બ઼ઢાવા દિયા જાના ચાહિએ.

પિછલે કુછ વર્ષોં મેં કઈ રાજ્યોં મેં પ્રારંભ કી ગઈ નિ:શુલ્ક ઔષધિ વિતરણ યોજનાએં એવમ્ કેન્દ્ર સરકાર દ્વારા હાલ કે બજટ મેં ૩,૦૦૦ જેનેરિક ઔષધિ કેન્દ્રોં કા પ્રસ્તાવ સ્વાગત યોગ્ય હૈ. દવાઈયોં કે મૂલ્ય કો આમ વ્યક્તિ કી પહુંચ મેં લાને હેતુ જેનેરિક ઔષધિયોં કો પ્રોત્સાહન, ઔષધિ-મૂલ્યોં પર પ્રભાવી નિયંત્રણ, એવમ્ લેટેસ્ટ વ્યવસ્થા કો માનવોચિત બનાયા જાના આવશ્યક હૈ. ઔષધિયોં કી ગુણવત્તા સુનિશ્ર્ચિત કરને હેતુ ઉનકે સભી પ્રકાર કે નિયમિત પ્રયોગશાલા પરિક્ષણ ભી હોને ચાહિએ. આયુર્વેદિક, યૂનાની વ અન્ય પદ્ધતિયોં કી ઔષધિયોં કા પ્રમાણીકરણ વ ઉનકે પરિક્ષણ કી વિધિયોં કા વિકાસ ભી મહત્ત્વપૂર્ણ હૈ.

અખિલ ભારતીય પ્રતિનિધિ સભા સ્વયંસેવકોં સહિત સભી દેશવાસિયોં, સ્વૈચ્છિક સંગઠનોં વ સરકાર કા આવાહન કરતી હૈ કિ સભી નાગરિકોં કે જીવન કો નિરામય બનાને હેતુ સ્વાસ્થ્યપ્રદ જીવનચર્યા, શિશુ વ જનની સ્વાસ્થ્ય રક્ષા ઔર કુપોષણ વ નશા વિમુક્તિ હેતુ સમાજ જાગરણ કે પ્રયાસ કરેં. કેન્દ્ર વ રાજ્ય સરકારોં સે આગ્રહ હૈ કિ સભી પ્રકાર કી સ્વાસ્થ્ય સેવાઓંકી સર્વસાધારણ કે લિએ સુલભતા હેતુ પર્યાપ્ત સંસાધન આવટન કરતે હુએ ઈન સેવાઓં મેં અપેક્ષિત માળખાગત, નીતિગત વ પ્રક્રિયાગત સુધાર કરને ચાહિએ. ઈસકે લિએ દેશ મેં સભી પ્રકાર કી ચિકિત્સા પદ્ધતિયોં કે સંબંધિત વિસ્તાર, નિયમન, શિક્ષણ વ અનુસન્ધાન કો સમુચિત પ્રોત્સાહન દેવેં તથા નિયામક વ્યવસ્થા વ વૈજ્ઞાનિક પ્રાવધાનોં કો પારદર્શિતા પૂર્વક લાગૂ કરેં.

 

પ્રસ્તાવ - ૨ ગુણવત્તાપૂર્ણ એવમ્ સસ્તી શિક્ષા સબકો સુલભ હો

કિસી ભી રાષ્ટ્ર વ સમાજ કે સર્વાંગીણ વિકાસ મેં શિક્ષા એક અનિવાર્ય સાધન હૈ, જિસકે સંપોષણ, સંવર્ધન વ સંરક્ષણ કા દાયિત્વ સમાજ વ સરકાર દોનોં કા હૈ. શિક્ષા છાત્ર કે અંદર બીજ‚પ મેં સ્થિત ગુણોં વ સંભાવનાઓં કો ઉભારતે હુએ ઉસકે વ્યક્તિત્વ કે સમગ્ર વિકાસ કા સાધન હૈ. એક લોક કલ્યાણકારી રાજ્ય મેં શાસન કા યહ મૂલભૂત દાયિત્વ હૈ કિ વહ પ્રત્યેક નાગરિક કો રોટી, કપડા, મકાન ઔર રોજગાર કે સાથ-સાથ શિક્ષા વ ચિકિત્સા કી ઉપલબ્ધતા સુનિશ્ર્ચિત કરે.

ભારત સર્વાધિક યુવાઓં કા દેશ હૈ. ઈસ યુવા કી અભિ‚ચિ, યોગ્યતા વ ક્ષમતા કે અનુસાર ઉસે ઉચિત શિક્ષા કે નિર્બાધ અવસર ઉપલબ્ધ કરાકર દેશ કે વૈજ્ઞાનિક, તકનીકી, આર્થિક વ સામાજિક વિકાસ મેં સહભાગી બનાના સમાજ એવં સરકાર કા દાયિત્વ હૈ. આજ સભી અભિભાવક અપને બચ્ચોં કો અચ્છી શિક્ષા દિલાના ચાહતે હૈં. જહાં શિક્ષા પ્રાપ્ત કરનેવાલે છાત્રોં કી સંખ્યા મેં ઉલ્લેખનીય વૃદ્ધિ હુઈ હૈ વહાં ઉન સબકે લિએ સસ્તી વ ગુણવત્તાપૂર્ણ શિક્ષા પાના દુર્લભ હો ગયા હૈ. વિગત વર્ષોં મેં સરકાર દ્વારા શિક્ષા મેં અપર્યાપ્ત આવંટન ઔર નીતિયોં મેં શિક્ષા કો પ્રાથમિકતા કે અભાવ કે કારણ લાભ કે ઉદ્દેશ્ય સે કામ કરને વાલી સંસ્થાઓં કો ખુલા ક્ષેત્ર મિલ ગયા હૈ. આજ ગરીબ છાત્ર સમુચિત વ ગુણવત્તાપૂર્ણ શિક્ષા સે વંચિત હો રહે હૈં. પરિણામસ્વ‚પ સમાજ મેં બ઼ઢતી આર્થિક વિષમતા સમૂચે રાષ્ટ્ર કે લિએ ચિંતા કા વિષય હૈ.

વર્તમાન શૈક્ષિક પરિદૃશ્ય મેં સરકાર કો પર્યાપ્ત સંસાધનોં કી ઉપલબ્ધતા તથા ઉચિત નીતિયોં કે નિર્ધારણ કે અપને દાયિત્વ કે લિએ આગે આના ચાહિએ. શિક્ષા કે બ઼ઢતે વ્યાપારીકરણ પર રોક લગની ચાહિએ તાકિ છાત્રોં કો મહંગી શિક્ષા પ્રાપ્ત કરને કો બાધ્ય ન હોના પ઼ડે.

સરકાર દ્વારા શિક્ષા સંસ્થાનોં કે સ્તર, ઢાંચાગત સંરચના, સેવાશર્તે, શુલ્ક વ માનદંડ આદિ નિર્ધારણ કરને કી સ્વાયત્ત એવં સ્વ-નિયમનકારી વ્યવસ્થા કર સુદૄઢ કિયા જાએ તાકિ નીતિયોં કા પારદર્શિતાપૂર્વક ક્રિયાન્વયન હો સકે.

અખિલ ભારતીય પ્રતિનિધિ સભા કા યહ માનના હૈ કિ પ્રત્યેક બાલક-બાલિકા કા મૂલ્યપરક, રાષ્ટ્ર ભાવ સે યુક્ત, રોજગારોન્મુખ તથા કૌશલ આધારિત શિક્ષા સમાન અવસર કે પરિવેશ મેં પ્રાપ્ત હોની ચાહિએ. રાજકીય વ નિજી વિદ્યાલયોં કે શિક્ષકોં કા સ્તર સુધારને હેતુ શિક્ષકોં કા યથાચિત પ્રશિક્ષણ, સમુચિત વેતન તથા ઉનકી કર્તવ્ય પરાયણતા દૃઢ કરના ભી અતિઆવશ્યક હૈ. પરંપરા સે અપને દેશ મેં સામાન્ય વ્યક્તિ કા સસ્તી વ ગુણવત્તાપૂર્ણ શિક્ષા ઉપલબ્ધ કરાને મેં સમાજ ને મહતી ભૂમિકા નિભાઈ હૈ. વર્તમાન પરિપ્રેક્ષ્ય મેં ભી સભી ધાર્મિક-સામાજિક સંગઠનોં, ઉદ્યોગ સમૂહોં, શિક્ષાવિદોં વ પ્રમુખ વ્યક્તિયોં કા અપના દાયિત્વ સમઝકર ઈસ દિશા મેં આગે આના ચાહિએ.

અખિલ ભારતીય પ્રતિનિધિ સભા કેન્દ્ર, રાજ્ય સરકારોં વ સ્થાનિય નિકાયોં સે આગ્રહ કરતી હૈં કિ સસ્તી વ ગુણવત્તાપૂર્ણ શિક્ષા સબકો ઉપલબ્ધ કરાને કે લિએ સમુચિત સંસાધનોં કી વ્યવસ્થા તથા ઉપર્યુક્ત વૈધાનિક પ્રાવધાન સુનિશ્ર્ચિત કરેં. અખિલ ભારતીય પ્રતિનિધિ સભા સ્વયંસેવકોં સહિત સમસ્ત દેશવાસિયોં કા ભી આવાહન કરતી હૈ કિ શિક્ષા પ્રદાન કરને કે પાવન કાર્ય હેતુ વિશેષકર ગ્રામીણ, જનજાતીય એવં અવિકસિત ક્ષેત્ર મેં વે આગે આવેં તાકિ એક યોગ્ય, ક્ષમતાવાન વ જ્ઞાનાધારિત સમાજ કા નિર્માણ હો સકે, જો ઈસ રાષ્ટ્ર કે ઉત્થાન વ વિકાસ મેં મહત્ત્વપૂર્ણ ભૂમિકા નિભાએગા.

 

પ્રસ્તાવ - ૩ દૈનંદિન જીવન મેં સમરસતાપૂર્ણ વ્યવહાર કરેં

ભારત એક પ્રાચીન રાષ્ટ્ર હૈ ઔર ઈસકી ચિંતન પરંપરા ભી અતિ પ્રાચીન હૈ. હમારી અનુભૂત માન્યતા હૈ કિ ચરાચર સૃષ્ટિ કા નિર્માણ એક હી તત્ત્વ સે હુઆ હૈ ઔર પ્રાણિમાત્ર મેં ઉસી તત્ત્વ કા વાસ હૈ. સભી મનુષ્ય સમાન હૈં, ક્યોંકિ પ્રત્યેક મનુષ્ય મેં વહી ઈશ્ર્વરિય તત્ત્વ સમાન ‚પ સે વ્યાપ્ત હૈ. ઈસ સત્ય કો ઋષિયોં, મુનિયોં, ગુરુઓં, સંતગણોં તથા સમાજ સુધારકોં ને અપને અનુભવ એવં આચરણ કે આધાર પર પુષ્ટ કિયા હૈ.

જબ-જબ ઈસ શ્રેષ્ઠ ચિન્તન કે આધાર પર હમારી સામાજિક વ્યવસ્થાએં તથા દૈનન્દિન આચરણ બના રહા તબ-તબ ભારત એકાત્મ, સમૃદ્ધ ઔર અજેય રાષ્ટ્ર રહા. જબ ઈસ શ્રેષ્ઠ જીવન દર્શન કા હમારે વ્યવહાર મેં ક્ષરણ હુઆ, તબ સમાજ કા પતન હુઆ, જાતિ કે આધાર પર ઊંચ-નીચ કી ભાવના બ઼ઢી તથા અસ્પૃશ્યતા જૈસી અમાનવીય કુપ્રથા કા નિર્માણ હુઆ.

અખિલ ભારતીય પ્રતિનિધિ સભા કા માનના હૈ કિ પ્રત્યેક વ્યક્તિ કો અપને દૈનન્દિન જીવન મેં વ્યક્તિગત, પારિવારિક તથા સામાજિક સ્તર પર અપને ઈસ સનાતન ઔર શાશ્ર્વત જીવન દર્શન કે અનુ‚પ સમરસતાપૂર્ણ આચરણ કરના ચાહિએ. ઐસે આચરણ સે હી સમાજ સે જાતિ ભેદ, અસ્પૃશ્યતા તથા પરસ્પર અવિશ્ર્વાસ કા વાતાવરણ સમાપ્ત હોગા એવમ્ તભી હમ સબ શોષણમુક્ત, એકાત્મ ઔર સમરસ જીવન કા અનુભવ કર સકેંગે.

રાષ્ટ્ર કી શક્તિ સમાજ મેં ઔર સમાજ કી શક્તિ એકાત્મતા, સમરસતા કા ભાવ વ આચરણ ઔર બંધુત્વ મેં હી નિહિત હૈ. ઈસકા નિર્માણ કરને કા સામર્થ્ય અપને સનાતન દર્શન મેં હૈ. "આત્મવત્ સર્વ ભૂતેષુ (સભી પ્રાણિયોં કો અપને સમાન માનના) "અદ્વેષ્ટા સર્વભૂતાનાં (સભી પ્રાણિયોં કે સાથ દ્વેષરહિત રહના) તથા ‘એક નૂર તે સબ જગ ઉપજ્યા, કૌણ ભલે, કૌ મન્દે’ (એક તેજ સે પૂરે જગ કા નિર્માણ હુઆ તો કૌન બ઼ડા ઔર કૌન છોટા) કે અનુસાર સબકે સાથ આત્મિયતા, સમ્માન એવં સમતા કા વ્યવહાર હોના ચાહિએ. સમાજ જીવન મેં ભેદભાવપૂર્ણ વ્યવહાર તથા અસ્પૃશ્યતા જૈસી કુપ્રથા જ઼ડ મૂલ સે સમાપ્ત હોની ચાહિએ. સમાજ જીવન કો સુચારુ ‚પ સે ચલાને કે લિએ સમાજ કી સભી ધાર્મિક એવમ્ સામાજિક સંસ્થાઓં કો ઈસી દિશા મેં કાર્યરત હોના ચાહિએ, યહ સમય કી આવશ્યકતા હૈ.

સનાતન કાલ સે સમાજ જીવન કી આદર્શ સ્થિતિ કા સમગ્ર વિચાર રાષ્ટ્ર કે સામને રખતે સમય અનેક મહાપુરુષોં એવમ્ સમાજ સુધારકોં ને સમતાયુક્ત વ શોષણમુક્ત સમાજ નિર્મિતિ કે લિએ વ્યક્તિગત તથા સામૂહિક આચરણ મેં દેશ, કાલ, પરિસ્થિતિ સુસંગત પરિવર્તન લાને પર બલ દિયા હૈ. ઉનકા જીવન, જીવનદર્શન ઔર કાર્ય સમાજ કે લિએ સદૈવ પ્રેરણા કા સ્રોત રહા હૈ.

અખિલ ભારતીય પ્રતિનિધિ સભા સભી પૂજ્ય સંતોં, પ્રવચનકારોં, વિદ્વજ્જનોં ઔર સામાજિક કાર્યકર્તાઓં સે વિનમ્ર અનુરોધ કરતી હૈ કિ ઈસ હેતુ સમાજ પ્રબોધન મેં વે ભી અપના સક્રિય યોગદાન દેં. અખિલ ભારતીય પ્રતિનિધિ સભા સ્વયંસેવકોં સહિત સભી નાગરિકોં સે સમરસતા કે અનુ‚પ વ્યવહાર કરને કા તથા સભી ધાર્મિક એવમ્ સામાજિક સંગઠનોં સે સમરસતા કા ભાવ સુદૄઢ કરને કે હર સંભવ પ્રયાસ કરને કા આગ્રહ કરતી હૈં.