ફાસ્ટ બોલર મલિંગા બની ગયો સ્પીનર, ત્રણ વિકેટ પણ લીધી, જુવો વિડીઓ

    ૦૪-નવેમ્બર-૨૦૧૭

 
 
શ્રીલંકાના ફસ્ટ બોલર મલિંગાને તો તમે ઓળખતા જ હશો. અને એ પણ તેની ફાસ્ટ બોલિંગ અને સોનેરી વાળના કારણે. મલિંગાના ફાસ્ટ યોર્કર નો જવાબ દુનિયાના સરામાં સાર ખેલાડી પાસે નથી. પણ આ વખતે મલિંગા તેની સ્પીન બોલિંગને કારણે ચર્ચામાં છે. હા મલિંગા હવે ઓફ સ્પિનર બની ગયો છે અને તેને ૩ વિકેટ પણ મળી છે.
 
હમણા જ ૨૯ ઓક્ટોબરે શ્રીલંકામાં ૨૫મી સિંગર એમસીએ પ્રીમિયર નોકાઉટની ફાઈનલ મેચ યોજાઇ હતી તેમા એ ડિવિઝન ટીમના મલિંગા કેપ્ટન હતા. તેમણે ઓફ સ્પિન બોલિંગ કરી ૩ વિકેટ લીધી હતી અને ટેમને જીત પણ અપાવી હતી…
 
જોકે તે આંતરરાષ્ટ્રીય મેચમા તો ફાસ્ટ બોલિંગ જ કરવાનો છે પણ આ એક સધારણ મેચ હતી એટલે મલિંગાએ પોતાની સ્પિન બોલિંગ તરીકે ની કળા પણ બતાવી. એમા તેને સફળતા પણ મળી છે……જુવો…