@@INCLUDE-HTTPS-REDIRECT-METATAG@@ ફેક ન્યુઝ રોકવા અમેરિકાના વિદ્યાર્થીઓએ બનાવ્યું બ્રાઉસર એક્સટેંસન

ફેક ન્યુઝ રોકવા અમેરિકાના વિદ્યાર્થીઓએ બનાવ્યું બ્રાઉસર એક્સટેંસન


 
 
અમેરિકામાં કોલેજમાં ભણતા કેટલાક વિદ્યાર્થીઓએ મળીને “ઓપન માઈન્ડ” બ્રાઉસર એક્શટેંશન બનાવ્યું છે, જે જે યુઝર્સને ફેક, પક્ષપાતી ન્યુઝ માટે એક નોટીફિકેશન મોકલશે. વિદ્યાર્થીઓએ આ એક્શટેંશન એક મહિનામાં જ બનાવ્યું છે. આ ઉપરાંત આ એક્શટેંશનના બીજા ઘણાં ઉપયોગ છે જે લોકો સુધી પહોંચશે એટલે ખબર પડશે…