ફેક ન્યુઝ રોકવા અમેરિકાના વિદ્યાર્થીઓએ બનાવ્યું બ્રાઉસર એક્સટેંસન

    ૨૮-ડિસેમ્બર-૨૦૧૭

 
 
અમેરિકામાં કોલેજમાં ભણતા કેટલાક વિદ્યાર્થીઓએ મળીને “ઓપન માઈન્ડ” બ્રાઉસર એક્શટેંશન બનાવ્યું છે, જે જે યુઝર્સને ફેક, પક્ષપાતી ન્યુઝ માટે એક નોટીફિકેશન મોકલશે. વિદ્યાર્થીઓએ આ એક્શટેંશન એક મહિનામાં જ બનાવ્યું છે. આ ઉપરાંત આ એક્શટેંશનના બીજા ઘણાં ઉપયોગ છે જે લોકો સુધી પહોંચશે એટલે ખબર પડશે…