ભારત અહિં ચીનને પછાડી શેકે છે!! – રોયટર્સ

    ૨૮-ડિસેમ્બર-૨૦૧૭

 
 
રોયટર્સ ન્યુઝ પ્રમાણે ડિસેમ્બરમાં એલપીજીની આયાતમાં ભારત પહેલી વાર ચીનને પછાડી શકે છે. ડિસેમ્બરમાં ભારતની એલપીજી આયાત ૨૪ લાખ ટન છે, જ્યારે ચીનની આયાત ૨૩ લાખ ટન સુધી પહોંચવાની સંભાવના છે. ઉલ્લેખનીય છે કે વર્ષ ૨૦૧૭ માં એલપીજીની આયાતમાં જાપાનથી પણ આગળા રહ્યું છે.